કોણ છે આ બ્યુટી ક્વિન ઓક્શનર મલાઇકા અડવાણી કે જે મહિલા IPLમાં હરાજીની પ્રક્રિયામાં ભજવશે મહત્વનો રોલ

Who is Malika Advani :ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ વર્ષથી પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગ (WIPL) શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઓપનિંગ સિઝનની હરાજી સોમવારે મુંબઈમાં થશે. જેમાં એક મહિલા ઓક્શનર પણ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 1:37 PM
મહિલા IPL (WPL Auction 2023) માટે ખેલાડીઓની હરાજી આજે એટલે કે, સોમવારે મુંબઈમાં યોજાશે. પ્રથમ વખત યોજાનારી આ હરાજીમાં 90 ખેલાડીઓની બોલી લગાવવાની આશા છે. હરાજીની સૌથી મહત્વની વાત એ છે કે, IPL ઓક્શનમાં જ્યાં પુરૂષો હરાજી કરનારની ભૂમિકા ભજવતા હતા, WPL 2023ની હરાજીમાં આ ભૂમિકા એક મહિલા ભજવશે. મલાઇકા અડવાણી મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં હરાજીમાં હરાજી કરતી જોવા મળશે.

1 / 5
આ પહેલા આઈપીએલમાં રિચર્ડ મેડલી, હ્યુજીસ એડમીડ્સ અને ચારુ શર્મા હરાજીમાં જોવા મળી ચૂક્યા છે. હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે આ છેલ્લી મલાઇકા અડવાણી કોણ છે?

2 / 5
 ચાલો તમને જણાવી દઈએ કે, મલિકા સેન્ટર ફોર મોડર્ન એન્ડ કન્ટેમ્પરરી આર્ટ, મુંબઈની ક્યુરેટોરિયલ સલાહકાર છે. તે આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ ફર્મમાં પણ ભાગીદાર છે. આ પહેલીવાર નથી કે જ્યારે તે હરાજી કરનારની ભૂમિકા ભજવશે. અગાઉ તે પ્રો કબડ્ડી લીગ 2021માં આ ભૂમિકા ભજવી ચૂકી છે.

3 / 5
મહિલા IPLની પાંચેય ટીમોએ ઓછામાં ઓછી 15 ખેલાડીઓને ટીમમાં રાખવાની રહેશે. હરાજીમાં, એક ફ્રેન્ચાઇઝીએ 12 કરોડ રૂપિયામાંથી ઓછામાં ઓછા 9 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. તમામ ફ્રેન્ચાઈઝીને 6 વિદેશી ખેલાડીઓ ખરીદવાનો અધિકાર હશે.

4 / 5
હરાજીમાં કુલ 409 ખેલાડીઓ ભાગ લેશે, જેમાંથી 246 ભારતીય અને 163 વિદેશી ખેલાડીઓ છે, જેમાંથી આઠ ખેલાડીઓ સહયોગી દેશોના છે. ખેલાડીઓને માર્કી, બેટ્સમેન, ઓલરાઉન્ડર, વિકેટ-કીપર, ફાસ્ટ બોલર, સ્પિનર ​​અને ઉભરતા ખેલાડીમાં સામેલ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">