AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીના જૂતા પહેરી મેદાનમાં ઉતરી પાકિસ્તાની ખેલાડી, જોરદાર પ્રદર્શનથી ટીમને અપાવી મોટી જીત

મહિલા T20 એશિયા કપમાં પાકિસ્તાનની એક ખેલાડી વિરાટ કોહલીના શૂ બ્રાન્ડના જૂતા પહેરીને મેદાનમાં ઉતરી હતી. ત્યારબાદ તેણે બોલિંગમાં એવું શાનદાર પ્રદર્શન કર્યું કે પોતાની કારકિર્દીનો મોટો રેકોર્ડ બનાવવાની સાથે પાકિસ્તાનને પણ મહત્વપૂર્ણ જીત અપાવી. જાણો કોણ છે આ ખેલાડી.

| Updated on: Sep 08, 2026 | 4:54 PM
Share
પાકિસ્તાની ખેલાડી નશરા સંધુએ મહિલા T20 એશિયા કપ 2026 માં વિરાટ કોહલીના જૂતા પહેરીને ધૂમ મચાવી હતી. તેણીએ હોંગકોંગ સામેની મેચમાં વિરાટના જૂતા પહેર્યા હતા અને પછી એવું કંઈક કર્યું જે તેણીએ તેના કારકિર્દીમાં પહેલાં ક્યારેય કર્યું ન હતું. અહીં, વિરાટના જૂતા પહેરવાનો અર્થ તેની શૂ કંપની, વન 8 ના જૂતા પહેરવાનો છે.

1 / 5
નશરા સંધુએ વિરાટ કોહલીની કંપનીના જૂતા પહેરીને હોંગકોંગ સામે ઘાતક બોલિંગ કરી હતી. સંધુએ માત્ર 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. વિરાટ કોહલીની કંપનીના જૂતા પહેરી પાકિસ્તાની ખેલાડી નશરા સંધુએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

2 / 5
પાકિસ્તાની ટીમમાં નશરા સંધુ એકમાત્ર ખેલાડી હતી જેણે વિરાટ કોહલીના શૂ બ્રાન્ડ, વન 8 ના શૂઝ પહેર્યા હતા. તેના શાનદાર બોલિંગ પ્રદર્શનથી પાકિસ્તાને હોંગકોંગને 72 રનથી હરાવ્યું હતું.

3 / 5
નશરા સંધુના દમદાર બોલિંગ પ્રદર્શનથી પાકિસ્તાનને હોંગકોંગને હરાવી મહિલા T20 એશિયા કપ 2026ના સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

4 / 5
સેમિફાઇનલમાં પાકિસ્તાન શ્રીલંકા સામે ટકરાશે. સેમિફાઇનલ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. જો તેઓ આ મેચ જીતે તો ફાઇનલમાં ફરી ભારત સામે ટક્કર થઈ શકે છે. (PC: Getty)

5 / 5

MS ધોનીથી કેમ ડરે છે જાપાન ક્રિકેટ ટીમનો કેપ્ટન ? એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા સામે રમશે

Follow Us
આજનું રાશિફળ: રોકાણ અને સંબંધોમાં ચમકશે ભાગ્ય

વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા

ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ

બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video

મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં

મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ

વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે

આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી

પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ

ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે

g clip-path="url(#clip0_868_265)">