Gujarati News Photo gallery Cricket photos What is the sixteenth law of cricket according to the ICC rulebook
ICC rule book EP 16 : મેચ જીતે કોણ, હારે કોણ ? Cricketના આ નિયમથી થાય છે આખું ચિત્ર સ્પષ્ટ
ક્રિકેટ વિશ્વભરમાં લોકપ્રિય રમત છે. લાખો લોકો મેચ જોવે છે, પણ ઘણા દર્શકોને એ ખબર ન હોય કે ક્રિકેટની મેચમાં કોણ જીતે છે એ કેવી રીતે નક્કી થાય છે. આ માટે ICCના નિયમ નંબર 16માં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે મેચનું પરિણામ કેવી રીતે નક્કી કરવું. આ લેખમાં આપણે એ જ નિયમ સરળ ભાષામાં સમજીએ.
Share

મેચમાં બંને ટીમે બેટિંગ કર્યા પછી, જે ટીમે કુલ મળીને વધુ રન બનાવ્યા હોય, તે ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
1 / 5

જો બંને ટીમે સરખા રન બનાવ્યા હોય અને તમામ ઓવર પૂરી થઈ ગઈ હોય, તો મેચ ટાઈ થાય છે. જો સમય પૂરો થઈ જાય અને મેચ પૂર્ણ ન થાય, તો તેને ડ્રો ગણવામાં આવે છે.
2 / 5

જો કોઈ ટીમ મેદાનમાં ઉતરવાની ના પાડે (રમવાની ના પાડે), તો અમ્પાયર બીજી ટીમને વિજેતા જાહેર કરી શકે છે.
3 / 5

જ્યારે બેટિંગ કરતી ટીમ જીત માટે જરૂરી રન બનાવી લે છે, અથવા બોલિંગ કરતી ટીમ 10 વિકેટ લઈ લે છે, ત્યારે મેચ સમાપ્ત થઈ જાય છે.
4 / 5

જ્યારે અમ્પાયર અને સ્કોરર મેચનું પરિણામ જાહેર કરે છે, પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. અમ્પાયરે જાહેર કરેલ પરિણામ જ અંતિમ નિર્ણય (The result) હોય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
5 / 5
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
હાર્દિક પંડ્યા કમબેક પહેલા આ ટીમ માટે રમશે!
બાળકને ભણવામાં મન નથી લાગતું? તો આ ખાસ રીત અપનાવો
સ્ટીલના ગ્લાસમાં પાણી પીવાથી આ 3 ગ્રહો નબળા પડી શકે છે
D ગેંગ તરીકે ઓળખાતી ડોકટરોની આખી ફોજ છે આતંકવાદી, જુઓ ફોટા
શિયાળામાં આ લોકોએ ભૂલથી મૂળા ન ખાવા, જાણો કારણ
શિયાળામાં AC વાપરવાનું સાવ બંધ કરી દીધું છે ?
સેકન્ડ હેન્ડ કાર ખરીદતા કે વેચતા પહેલા કઈ-કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
18 વર્ષ પછી બની રહ્યો છે રાહુ-શુક્રનો મહાસંયોગ
આ વ્યવસાય હંમેશા ડિમાન્ડમાં રહેશે, મહિને ₹50,000 જેટલી કમાણી કરશો
IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ
કાર ઉપર કોઈ મંત્ર કે ભગવાનનું નામ લખાવવું જોઈએ કે નહીં?
ધર્મેન્દ્રને શા માટે He-Manથી લોકો બોલાવે છે?
કેટલાંક રોકાણકારો ખુશ તો કેટલાંક નિરાશ! ટાટાના શેરમાં શું ખેલ થયો?
કાનુની સવાલ: પાસપોર્ટ પહેલાં પોલીસ વેરિફિકેશન ફરજિયાત કેમ?
બાળકોની ટિકિટ માટે IRCTC ટિકિટ નિયમો, જાણો બધી શરતો
તમે મેકઅપ રિમુવ કરવા ભીના વાઇપ્સ યુઝ કરો છો?
Gold Price Today : આજે ફરી વધી ગયો સોનાનો ભાવ
ઘરેલું ક્રિકેટ રમ્યા વગર સિલેક્શન નહી
શિયાળામાં આ 5 ગરમ તાસીર વાળા ફળો ખાઓ
અભિષેક શર્માએ કાંડા પર 3 શબ્દોનું ટેટુ કરાવ્યું
પ્રેગ્નન્સી પછી વ્હાઈટ ડિસ્ચાર્જ કેમ થાય છે?
બાપ-દીકરાની જોડી ફિલ્મમાં સાથે મળશે જોવા
નકામી વાતો પર દલીલ ના કરશો, સહકારી વલણથી ઇચ્છિત પરિણામો મળશે
સૂર્યપ્રકાશ સિવાય 5 વસ્તુઓમાંથી મળે છે Vitamin D !
ફોન તમારા દરેક શબ્દને સાંભળી રહ્યું છે? એડ્સ બતાવવા પાછળની હકીકત શું?
ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો, ભૂલથી પણ ના કરો આ કામ
વર્લ્ડ ચેમ્પિયન વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રીએ કર્યું સન્માન
ચાંદીના ભાવ અચાનક કેમ વધ્યા ? આની પાછળના મુખ્ય કારણો કયા-કયા ?
તાંબાના લોટામાં છુપાયેલું વિજ્ઞાન: શ્રદ્ધા અને ઊર્જાનું અનોખું મિલન
'વર્ષ 2025' ના આ 10 'IPO' એ રોકાણકારોને રોવડાવ્યા
આ 7 રીતે ચા બનાવવાથી ક્યારેય આડ અસર નહીં થાય!
ડ્રિમ ગર્લ હેમા માલિની થી કેટલા મોટા છે ધર્મેન્દ્ર
કેનેડાના આ પ્રાંતમાં વિદ્યાર્થી-કામદારોને હવે નહીં મળે PR !
BSNL ફક્ત 1 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી, મળશે 2GB ડેટા
મુકેશ અંબાણીની કંપનીનો ધમાકેદાર પ્લાન, રુ 101 મળશે અનલિમિટેડ 5G ડેટા
પોસ્ટ ઓફિસની આ યોજનાથી તમે ₹40 લાખ કમાશો ! જાણો
ટેલિકોમ કંપનીના શેરમાં વર્તમાન લેવલથી 47% સુધીનો વધારો જોવા મળશે
TMCV શેર્સની લિસ્ટિંગ ડેટ આવી સામે, જાણો ક્યારે થશે?
શોકિંગ ! મિડ વીક evictionમાં હવે સ્પર્ધક પણ બિગ બોસમાંથી થયો 'આઉટ'
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની અટક દેઓલનો અર્થ અને ઈતિહાસ, જાણો
ફ્રિજ અને AC પર લખેલ રેટિંગનો શું ઉપયોગ છે? ખરીદતા પહેલા, જાણો
સંજુ સેમસનની નેટવર્થ વિશે જાણો
જુઓ ધર્મેન્દ્રના પરિવારમાં કોણ કોણ છે
દિલ્લીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ શક્કરિયાની ચાટ ઘરે બનાવો
સતત ઘટાડા બાદ આજે સોનાના ભાવમાં વધારો, જાણો 22 અને 24 કેરેટની કિંમત
જાહેર સ્થળોએ પરવાનગી વગર રીલ-વીડિયો બનાવવા ગેરકાયદેસર છે, નિયમો જાણો
રિયલ લાઈફમાં હીરો છે ટીમ ઈન્ડિયાના હેડ કોચ, જુઓ પરિવાર
ખોટા ખર્ચા કરવા કરતા, આ સ્ટોકમાં નાખી દો પૈસા
આ રાશિના જાતકોને ધનલાભનો યોગ: જાણો આજે તમારે કયા રોકાણથી દૂર રહેવું
આગની જ્વાળાઓ, ધુમાડાના ગોટેગોટા, બળી ગયેલા વાહનો...
RTOની APK ફાઈલ ડાઉનલોડ કરાવીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ
પાલનપુરમાં BLOએ SIRની કામગીરીનો વિરોધ કર્યો
અક્સમાત સર્જીને એકનો ભોગ લેનાર નબીરો છૂટી જતાં મૃતકના પરિવારમાં રોષ
સાયખા GIDCમાં વિસ્ફોટ બાદ લાગી વિકરાળ આગ, 2ના મોત
રાજકોટમાં વનડે મેચમાં ફ્રી એન્ટ્રી, દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા વધારાઈ
રાજ્યમાં બેવડી ઋતુની આગાહી
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
