AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણીની કંપનીએ ખરીદ્યા BCCI Media Rights, હવે Jio પર દેખાશે ભારતીય ટીમની મેચ

BCCI Media Rights : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આગામી 5 વર્ષ માટે રિલાયન્સ ગ્રુપના મીડિયા અધિકારો સાથે વાયાકોમ 18 એ પોતાને નામે કર્યા છે. BCCI દ્વારા સપ્ટેમ્બર 2023 થી માર્ચ 2028 દરમિયાન નવા ચક્ર માટે મીડિયા અધિકારોની હરાજી હાથ ધરવામાં આવી હતી. આ અધિકારો જીતવાની રેસમાં Viacom 18એ ડિઝની-સ્ટાર અને સોની પિક્ચર્સ નેટવર્કને હરાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2023 | 6:12 PM
Share
 Viacom 18 એ BCCIની હોમ ઇન્ટરનેશનલ ગેમ્સના મીડિયા અધિકારો મેળવ્યા જીત્યા છે. જે Jio સિનેમા અને સ્પોર્ટ્સ 18 ટેલિવિઝન ચેનલમાં લાઇવ એક્શનનું પ્રસારણ કરશે છે, તેમણે રમત દીઠ INR 67.8 કરોડની કિંમત નક્કી કરીને ડિજિટલ તેમજ ટેલિવિઝન અધિકારો બંને જીત્યા છે.

1 / 5
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના આગામી 5 વર્ષ માટે રિલાયન્સ ગ્રુપના મીડિયા અધિકારો સાથે વાયાકોમ 18 એ પોતાને નામે કર્યા છે. BCCI દ્વારા સપ્ટેમ્બર 2023 થી માર્ચ 2028 દરમિયાન નવા ચક્ર માટે મીડિયા અધિકારોની હરાજી હાથ ધરવામાં આવી હતી.

2 / 5
આ અધિકારો જીતવાની રેસમાં Viacom 18એ ડિઝની-સ્ટાર અને સોની પિક્ચર્સ નેટવર્કને હરાવ્યા હતા. જય શાહે ટ્વિટ કરીને  Viacom 18ને મીડિયા રાઈટસ આપવાની જાહેરાત કરી હતી.

3 / 5
વાયાકોમ 18, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમર્થિત અને ઉદય શંકરની આગેવાની હેઠળ, જેમણે સ્ટાર ઇન્ડિયાના વડા તરીકે તેમના સમય દરમિયાન ભારતમાં બ્રોડકાસ્ટ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી હતી, તે પાંચ વર્ષમાં રૂ. 5966.4 કરોડનું યોગદાન આપશે. મહિલા અને પુરુષ આઈપીએલના મીડિયા રાઈટર્સ પણ મુકેશ અંબાણીની કંપની પાસે છે.

4 / 5
 વાયાકોમ 18, સપ્ટેમ્બરના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણી સાથે શરૂ થશે અને વર્ષ 2028માં પૂર્ણ થતા કરારમાં પાંચ વર્ષ દરમિયાન 88 મેચનું પ્રસારણ કરશે.

5 / 5
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">