AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ક્રિકેટરોએ પોતાના ફ્રેન્ડની બહેન સાથે લગ્ન કર્યા, લિસ્ટમાં એક દિગ્ગજ ખેલાડીનું નામ પણ સામેલ

ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની ફ્રેન્ડશીપ હંમેશા ચર્ચાઓમાં રહેતી હોય છે. પરંતુ ધીમે ધીમે આ સંબંધો પરિવાર જેવા બની જાય છે. કેટલાક સંબંધો તો એવા હોય છે જે અંગત બની જાય છે. કેટલાક એવા ક્રિકેટરો છે. જેમણે ખેલાડીઓની બહેન સાથે લગ્ન કર્યા છે.

| Updated on: Jul 01, 2025 | 4:28 PM
ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની ફ્રેન્ડશીપ ખુબ ચર્ચામાં રહે છે.કેટલાક એવા ભારતીય ખેલાડીઓ છે. જેમણે પોતાના ફ્રેન્ડની બહેન સાથે લગ્ન કર્યા છે. તો આજે આપણે આ એવા ખેલાડીઓ વિશે વાત કરીશું. જેમણે પોતના જ ફ્રેન્ડની બહેન સાથે લગ્ન કર્યા છે.

1 / 6
મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ સાળો બનેવી છે. વિશ્વનાથે ગાવસ્કરની બહેન કવિતા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને ક્રિકેટના સંત્ભ માનવામાં આવતા હતા.

2 / 6
પૂર્વ ભારતીય બોલર અજીત અગરકરે ફાતિમા ધાડિયાલી સાથે લગ્ન કર્યા છે. જે તેના નજીકના મિત્ર અને મુંબઈના પૂર્વ ખેલાડી મઝહર ધડિયાલીની બહેન છે.

3 / 6
પાકિસ્તાની સ્પિનર અબ્દુલ કાદિરની દીકરી નૂર અમના જે ઉસ્માન કાદિરની બહેન છે. જેમણે ઉમર અકમલ સાથે લગ્ન કર્યા છે. આ રીતે ઉમર અને ઉસ્માન સાળો બનેવી છે.

4 / 6
મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન અકરમ ખાને સબીના અકરમ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ફારુક અહમદે શહરિયા યાસમિન સાથે. આ બંન્ને મહિલાઓ બહેન છે. જેથી અકરમ અને ફારુક સાઢુ ભાઈ છે.

5 / 6
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિક્રમ રાઠોડે આશિષ કપૂરની બહેન સાથે લગ્ન કર્યા. આશિષે ભારત માટે 1996નો વર્લ્ડ કપ રમ્યો હતો. બંને પંજાબના છે અને પછી કોચિંગમાં જોડાયા હતા.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. ક્રિકેટના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">