AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : ભારતીય ટીમ તેની આગામી ટેસ્ટ મેચ ક્યારે રમશે? વર્ષ 2026નું શેડ્યુલ જુઓ

ભારતીય ટેસ્ટ ટીમને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2 મેચની સીરિઝમાં હાર મળી છે. સાઉથ આફ્રિકાએ ભારતને 2-0થી હરાવ્યું છે. હવે ટીમ ઈન્ડિયા પોતાની આગામી ટેસ્ટ મેચ ક્યાં અને કોની સાથે રમશે. ચાહકો તેની રાહ જઈ રહ્યા છે.

Nirupa Duva
| Edited By: | Updated on: Nov 27, 2025 | 8:27 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2025ની પોતાની છેલ્લી ટેસ્ટ સીરિઝમાં હાર મળી છે. સાઉથ આફ્રિકાએ 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને 2-0થી ક્લીન સ્વીપ કર્યું છે. કોલકાતામાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું હતુ.

1 / 6
ભારતીય ટીમ હવે આગામી વર્ષે ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાની અંદાજે 8 મહિના માટે ટેસ્ટ ક્રિકેટમાં બ્રેક મળ્યો છે. સાઉથ આફ્રિકા સામે ખરાબ રીતે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે આગામી વર્ષે જૂન મહિનામાં ટેસ્ટ ક્રિકેટ રમતી જોવા મળશે.

2 / 6
ભારત જૂન 2026માં અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે કે,WTC 2025-27નો ભાગ હશે નહી.

3 / 6
અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ 2 મહિના બાદ શ્રીલંકાનો પ્રવાસ ટેસ્ટ મેચ રમશે. આ 2 મેચની ટેસ્ટ સીરિઝ હશે. જે WTCને લઈ ખુબ મહત્વની હતી. ત્યારબાદ ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 2 મેચની ટેસ્ટ સીરિઝ સિવાય ઓડીઆઈ અને ટી20 સીરિઝ પણ રમશે.

4 / 6
વર્ષ 2026માં ભારતીય ટીમનું શેડ્યુલની જો આપણે વાત કરીએ તો.જાન્યુઆરી 2026 ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ 3 વનડે, 5 ટી20,7 ફેબ્રુઆરી -8 માર્ચ, 2026 ટી20 વર્લ્ડ કપ (ભારત/શ્રીલંકા),જૂન 2026 ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન - 1 ટેસ્ટ, 3 વનડે  ત્યારબાદ જુલાઈમાં ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ - 3 વનડે, 5 ટી20 મેચ રમશે.

5 / 6
 ઓગસ્ટ મહિનામાં ભારત વિરુદ્ધ શ્રીલંકા 2 ટેસ્ટ (WTC 2025-27) ,સપ્ટેમ્બર  ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન - 3 ટી20,સપ્ટેમ્બર-ઓક્ટોબર ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ - 3 વનડે, 5 ટી20ઓક્ટોબર-નવેમ્બર ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ - 2ટેસ્ટ (WTC 2025-27), 3 વનડે, 5 ટી20 ,ડિસેમ્બર ભારત વિરુદ્ધ શ્રીલંકા -3 ODI, 3 T20I મેચ રમશે. (ALL Photo : PTI)

6 / 6

ક્રિકેટએ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">