શુભમન ગિલ ના તોડી શક્યો કોહલી-બટલરના આ રેકોર્ડ, છતાં બનશે IPL 2023નો ઓરેન્જ કેપ વિનર

Shubman Gill IPL 2023: આઈપીએલ 2023ની 17 મેચમાં શુભમન ગિલે 157.80ની સ્ટ્રાઈક રેટથી 890 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 3 શાનદાર સેન્ચુરી અને 4 ફિફટી ફટકારી હતી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે તે ઓરેન્જ કેપની રેસમાં હાલ પ્રથમ ક્રમે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 9:53 PM
 ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલ મેચમાં શુભમન ગિલે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ગિલ 20 બોલમાં 39 રન બનાવી આઉટ થયો હતો. તેણે ફાઈનલ મેચમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

1 / 5
આઈપીએલ 2023ની 17 મેચમાં શુભમન ગિલે 157.80ની સ્ટ્રાઈક રેટથી 890 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 3 શાનદાર સેન્ચુરી અને 4 ફિફટી ફટકારી હતી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે તે ઓરેન્જ કેપની રેસમાં હાલ પ્રથમ ક્રમે છે.

2 / 5
આજે વધુ એક સેન્ચુરી ફટકારીને તે વિરાટ કોહલી અને બટલરની એક સિઝનની સૌથી વધુ 4 સેન્ચુરીના રેકોર્ડની બરાબરી કરી શક્યો હોત. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 2016માં અને બટલરે 2022માં 4 સેન્ચુરી ફટકારી હતી.

3 / 5
શુભમન ગિલ વધુ 11 બાઉન્ડ્રી ફટકારીને એક સિઝનમાં સૌથી વધારે બાઉન્ડ્રી મારનાર ખેલાડી બની શક્યો હોત. શુભમન ગિલે આ સિઝનમાં 118 બાઉન્ડ્રી ફટકારી છે. જોસ બટલરે 2022માં સૌથી વધારે 128 બાઉન્ડ્રી ફટકારી હતી.

4 / 5
 શુભમન ગિલે આ સિઝનમાં 890 રન ફટકાર્યા હતા. તે વધુ 84 રન મારીને વિરાટ કોહલીને 2016નો એક સિઝનનો સૌથી વધારે 973 રનના રેકોર્ડને તોડી શક્યો હોત.ગિલ વધુ 25 રન મારીને એક જ મેદાન સૌથી વધારે રન એક સિઝનમાં બનાવનાર ખેલાડી બની શક્યો હોત. વિરાટ કોહલીએ 2016માં બેંગ્લોરના 597 રન બનાવ્યા હતા. શુભમન ગિલ એ આ વર્ષે અમદાવાદમાં 572 રન બનાવ્યા છે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">