IPL opening ceremony 2023 : આઈપીએલની ધમાદેકાર શરુઆત, રશ્મિકા, તમન્ના અને અરિજીત સિંહના પરફોર્મન્સ પર ઝૂમી ઉઠયું સ્ટેડિયમ
આઈપીએલની 16મી સિઝનની આજે ધમાકેદાર શરુઆત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોરદાર, શાનદાર અને ધમાકેદાર ઓપનિંગ સેરેમની જોવા મળી હતી.
આઈપીએલની 16મી સિઝનની આજે ધમાકેદાર શરુઆત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોરદાર, શાનદાર અને ધમાકેદાર ઓપનિંગ સેરેમની જોવા મળી હતી.
મંદિરા બેદીએ એન્કર તરીકે ઓપનિંગ સેરેમનીની ધમાકેદાર શરુઆત કરી હતી.
સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સથી ઓપનિંગ સેરેમનીની શરપઆત થઈ હતી.
અરિજીત સિંહના લેટેસ્ટ સોન્ગસ પર સ્ટેડિયમ
1 લાખથી વધુ ફેન્સ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા છે.
સાઉથની અભિનેત્રીનો પરફોર્મન્સે ઓપનિંગ સેરેમનીની રોનક વધારી હતી.
3 વાગ્યાથી ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી હતી.