52 વર્ષની ઉંમરે પણ સ્લિમ બોડી ફિગર માટે જાણીતી, આઈપીએલની પહેલી સ્પોર્ટસ એન્કરનો આવો છે પરિવાર

મંદિરા બેદીનો જન્મ 15 એપ્રિલ 1972ના રોજ કોલકત્તામાં થયો હતો. આજે અભિનેત્રી અને સ્પોર્ટસ એન્કર પોતાનો 52મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આજે આપણે મંદિરા બેદીના પરિવાર વિશે જાણીશું.

| Updated on: Apr 16, 2024 | 3:08 PM
 મંદિરા બેદીના પરિવાર વિશે જાણો, અભિનેત્રી આટલી ઉંમરે પણ એકદમ ફીટ છે.

1 / 12
 મંદિરા બેદીનો જન્મ કલકત્તામાં વેરિન્દર સિંહ અને ગીતા બેદીને ત્યાં થયો હતો. તેનો મોટો ભાઈ બેંકમાં છે. 52 વર્ષની ઉંમરે પણ તે તેના ફિટ અને સ્લિમ બોડી ફિગર માટે જાણીતી છે. તો ચાલો આજે તેના પરિવાર વિશે વાત કરીએ.

2 / 12
મંદિરા બેદી એક્ટિંગ, મોડલિંગ, ફેશન ડિઝાઈનિંગની સાથે -સાથે ટીવી પર પણ જોવા મળે છે. મંદિરા બેદી 90માં આવેલા ટીવી શો શાંતિમાં એક સિંપલ છોકરીનું પાત્ર નિભાવ્યું હતુ. ત્યાંથી તેમને ઘરે ઘરે ઓળખ મળી.

3 / 12
મંદિરા બેદીએ શાહરુખ ખાનથી લઈ કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેમાં પણ કામ કર્યું છે. તેના પાત્રને પણ લોકોએ ખુબ પસંદ કર્યું હતુ. ત્યારબાદ અનેક ટીવી સીરિયલમાં પણ જોવા મળી હતી.

4 / 12
તેમણે બોમ્બેની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં તેમનું શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, બોમ્બેમાંથી સ્નાતક થઈ હતી. ત્યારબાદ, તેણે બોમ્બેની સોફિયા પોલીટેકનિક કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.

5 / 12
મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. મંદિરા બેદીએ 19 જૂન 2011ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં વીર નામના છોકરાને જન્મ આપ્યો હતો. 2013માં બેદી અને તેના પતિએ એક છોકરીને દત્તક લેવા માટે અરજી કરી હતી. 28 જુલાઈ 2020 ના રોજ, તેઓએ 4 વર્ષની છોકરીને દત્તક લીધી અને તેનું નામ તારા બેદી કૌશલ રાખ્યું.

6 / 12
બોલિવુડ અભિનેત્રી મંદિરા બેદી પોતાના જીવનનો સૌથી મુશ્કિલ સમયનો સામનો કરી રહી છે.તે હિન્દુ ધર્મમાં માને છે. તેની નાભિની નીચે ઓમનું ટેટૂ છે જે વિષ્ણુની નાભિમાંથી બ્રહ્માંડના જન્મનું પ્રતીક છે.

7 / 12
મંદિરા બેદી એક ફેશન ડિઝાઇનર છે અને તે સાડીઓ ડિઝાઇન કરે છે. સાથે પોતાની ફિટનેસનું પણ આટલું જ ધ્યાન આપે છે,

8 / 12
 તમને જણાવી દઈએ કે, મંદિરા બેદી એક પ્રખ્યાત ટીવી એન્કર પણ છે. એન્કર તરીકે આઈપીએલ સીઝન-3 પણ કવર કરી છે. આ સમયગાળા દરમિયાન મંદિરા બેદીની ફેશન સ્ટાઈલ અને સાડીનો દેખાવ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો.

9 / 12
30 જૂન 2021ના રોજ રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં સવારે હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.બંનેને દીકરો વીર છે. રાજ તથા મંદિરાએ દીકરી તારા દત્તક લીધી હતી. મંદિરા બેદી તેના પતિને ખુબ જ મિસ કરે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરતી રહે છે.

10 / 12
આ અભિનેત્રીએ ટીવી સિરીયલ, બોલિવુડની ફિલ્મો અને જાહેરાતમાં કામ કર્યું સાથે તેમણે આઈપીએલની સીઝન પણ હોસ્ટ કરી હતી. સૌને ચોંકાવી દીધા કે, અભિનેત્રી એક્ટિંગ સિવાય પણ અન્ય કામ સારી રીતે કરી શકે છે.

11 / 12
મંદિરા બેદી લગ્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે . મંદિરા તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ભાડાના મકાનમાં રહેતી હતી. આજે તે આલીશાન બંગલામાં રહે છે. અભિનેત્રીના બંગલાનું નામ 'રમા' છે. આ સિવાય મંદિરા પાસે ઘણી મોંઘી કારોનું કલેક્શન પણ છે.  મંદિરા બેદીની કુલ સંપત્તિ લગભગ 18 કરોડ રૂપિયા છે.

12 / 12

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">