IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સે RCB સામે જે કર્યું તે અન્ય ટીમો આજ સુધી કરી શકી નથી
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં વિરોધ અને હારનો સતત સામનો કરી રહી છે. આ બધા વચ્ચે સતત ત્રણ હાર બાદ મુંબઈએ સતત બે મેચમાં જીત મેળવી વિજયના રથ પર સવારી શરૂ કરી છે. ગુરુવારે RCB સામે જીત મેળવતા જ મુંબઈ ઈન્ડિયન્સે એક એવું કારનામું કર્યું હતું જે આજસુધી IPLમાં કોઈ કરી શક્યું નથી.
Most Read Stories