IPL 2024: રોહિત શર્મા બન્યો ડ્રાઈવર, MS ધોનીની કરી નકલ

IPL 2024માં પહેલી જ બે મેચ હારી ખરાબ શરૂઆતનો શિકાર બનેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત બે મેચ જીતી ફરી પાટા પર આવી ગઈ હતી. એવામાં ટીમના ખેલાડીઓનો ઉત્સાહ પણ ફરી વધ્યો હતો. ચેન્નાઈ સામેની મેચ પહેલા જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ જઈ રહી હતી ત્યારે ખેલાડીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ મસ્તીના માહોલમાં ઢળી ગયો હતો અને અહીં તેણે બેટ છોડી બસનું સ્ટેયરિંગ હાથમાં લીધું હતુ. રોહિતને આ રીતે જોઈ ડાયહાર્ટ ક્રિકેટ ફેન્સને ધોનીની યાદ આવી હતી.

Smit Chauhan
| Edited By: | Updated on: Apr 16, 2024 | 11:52 AM
રોહિત શર્મા મેદાનમાં જેટલો ગુસ્સામાં હોય છે તેટલો જ તે મેદાનની બહાર રિલેક્સ અને ફની હોય છે. ચેન્નાઈ સામેની મેચ પહેલા જ રોહિતના રમૂજી સ્વભાવનો ફેન્સને પરિચય થયો હતો. રોહિત ટીમ સાથે હોટલથી સ્ટેડિયમ જઈ રહ્યા હતા ત્યારે તે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

1 / 5
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના તમામ સભ્યો ટીમ બસમાં બેસી સ્ટેડિયમ જઈ રહ્યા હતા ત્યારે રોહિત અચાનક બસમાં તેની સીટ છોડી ડ્રાઈવર સીટ પર આવીને બેસી ગયો હતો અને ટીમ બસને ચલાવવા માટે તૈયાર થઈ ગયો હતો.

2 / 5
ટીમ બસના MIના ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ હાજર હતા અને બસની આસપાસ ફેન્સની ભીડ હતી. રોહિતે ડ્રાઈવિંગ સીટ પર બેસી આ બસ ચલાવવાની તૈયારી કરી હતી અને બાદમાં તેના ફોનમાં આ મોમેન્ટને કેપ્ચર કરી હતી.

3 / 5
રોહિતને જોઈ ડાયહાર્ટ ક્રિકેટ ફેન્સને ધોનીની યાદ આવી હતી. કારણકે 16 વર્ષ પહેલા રોહિતની જેમ જ ધોની પણ ટીમ બસની ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો અને બસને ડ્રાઈવ કરી હતી. 2008માં નાગપુરમાં એક દિવસે અચાનક ગ્રાઉન્ડ પરથી પાછા જતી વખતે ધોનીએ ટીમ બસ ડ્રાઈવરને પાછળ બેસવાનું કહ્યું તે બસને ગ્રાઉન્ડથી નાગપુરની હોટેલ સુધી ચલાવીને લઈ ગયો હતો.

4 / 5
આ સિવાય જ્યારે IPLની બીજી સિઝન આફ્રિકામાં રમાઈ રહી હતી ત્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મખાયા એનટીનીએ ટીમની બસ ચલાવી હતી અને હિન્દી ગીતો ગાતા-ગાતા બસ ચલાવી ખેલાડીઓને તેમના ડેસ્ટિનેશન પર લઈ ગયો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

g clip-path="url(#clip0_868_265)">