Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : ક્રિકેટર બનવા પિતાએ વેચી દુકાન, હવે દીકરાએ 10.5 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જુઓ આલિશાન ઘરના ફોટો

આઈપીએલ 2024 પહેલા ફોર્મમાં જોવા મળી રહેલા પૃથ્વી શોના સપનાનો મહેલ તૈયાર થયો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે અને પોતાનું વૈભવી ઘર દેખાડ્યું છે.

| Updated on: Apr 10, 2024 | 5:14 PM
 પૃથ્વી શોએ આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં તેમણે અત્યારસુધી 3 મેચ રમી છે. જેમાં એક અડધી સદી ફટકારી ચૂક્યો છે. હવે આ ખેલાડીએ મુંબઈમાં કરોડો રુપિયામાં પોતાનું આલીશાન ઘર ખરીદ્યું છે.

1 / 5
મુંબઈમાં બાંદ્રામાં રહેવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે. ભારતીય ઓપનર પૃથ્વી શોનું સપનું હવે પૂર્ણ થયું છે. ભારતીય ઓપનર પૃથ્વી શો નવા ઘરના ફોટો શેર કર્યા છે. મુંબઈમાં બાળપણથી એક પ્રતિભાશાળી ક્રિકેટર તરીકે ઓળખ મેળવનાર પૃથ્વી શોએ શાળામાં ક્રિકેટમાં 500થી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ 2018માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે.

2 / 5
 પૃથ્વી શોએ ફોટો શેર કરી લખ્યું સ્વર્ગમાં મારું પોતાનો ટુકડો મેળવી ખુશ છું, ક્રિકેટરનું ઘર આલીશાન ઈન્ટીરિયરની સાથે ખુબ સુંદર લાગી રહ્યું છે. ફોટોમાં પૃથ્વી શોના ચેહરા પર સ્માઈલ પણ જોવા મળી રહી છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2023માં ખરાબ પ્રદર્શન બાદ શોને પ્લેઈંગ-11થી ડ્રોપ કરવામાં આવ્યો હતો. આઈપીએલની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે પહેલી 2 મેચમાં તે રમ્યો ન હતો. ત્યારબાદ તેને તક મળી તો તેમણે ફેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર વાપસી કરી છે.

4 / 5
પૃથ્વી શોએ સીએસકે વિરુદ્ધ 27 બોલમાં 43 રન બનાવ્યા અને ટીમને 191ના સ્કોર સુધી પહોંચાડી હતી. તેની આ ઈનિગ્સથી ડીસીએ 20 રનથી મેચ જીતી સીઝનની પહેલી જીત નોંધવી હતી. શોએ મુંબઈ વિરુદ્ધ આઈપીએલ 2024માં પોતાની અડધી સદી ફટકારી હતી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં 40 બોલ પર 66 રન બનાવ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">