ટીમો આ 5 ખેલાડીઓ પર કરોડો ખર્ચવા તૈયાર છે, એક નામ ચોંકાવનારું છે તો એક છે ગુજ્જુ ખેલાડી

મંગળવારના રોજ દુબઈમાં આઈપીએલ ઓક્શન યોજાશે. આઈપીએલની 10 ટીમ 333 ખેલાડીઓના ભવિષ્ય પર નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે, તમામ ટીમ મળીને કુલ 77 સ્લોટ ખાલી છે. ત્યારે સવાલ એ છે કે, ક્યાં ખેલાડી પર પૈસાનો વરસાદ થશે.

| Updated on: Dec 18, 2023 | 3:05 PM
 ઈન્ડિયન પ્રિમીયર લીગ 2024 માટે દુબઈમાં મિની ઓક્શન યોજાશે. આ ઓક્શનમાં 333 ખેલાડીઓના નામ સામેલ છે પરંતુ તમામ ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે. એટલે કે, આઈપીએલ ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ એવા હશે જેના પર ટીમ કરોડોની બોલી લગાવશે. તો કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેને ખરીદવા માટે કોઈ તૈયાર નથી.

1 / 7
દર વખતેની જેમ આ વખતે પણ સૌનો એક પ્રશ્ન છે કે, આઈપીએલ ઓક્શનમાં સૌથી વધારે પૈસા કોને મળશે. કોન છે એ ખેલાડી  જે ટીમનો ફેવરિટ છે. ત્યારે આજે અમે તમને 5 એવા ખેલાડીઓ વિશે જણાવીશું કે, જેના પર તમામ ટીમોની નજર છે અને 10 કરોડથી વધુ રકમ આ ખેલાડીઓ માટે ખર્ચવા તૈયાર છે.

2 / 7
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર ગત્ત વર્ષે આઈપીએલથી દુર થયો હતો પરંતુ આ વખતે મિચેલ સ્ટાર્ક મેદાનમાં ઉતરશે. મિચેલ સ્ટાર્ક એજ ખેલાડી છે જેના માટે ટીમ કરોડો રુપિયા ખર્ચ કરી શકે છે. જો મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની જાય તો હેરાન થવાવાળી વાત નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, સ્ટાર્ક પર 10 થી 15 કરોડ રુપિયાની બોલી લાગી શકે છે.

3 / 7
ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતાડનાર ટ્રેવિસ હેડ આ વખતે આઈપીએલ ઓક્શનમાં ઉતરી રહ્યો છે. આ ખેલાડી પર અનેક ટીમોની નજર છે. ટ્રેવિસ બેટ્સમેની સાથે સાથે બોલર અને ફીલ્ડર પણ છે. અટેલે કે, એક ઓલરાઉન્ડર છે. હેડ પર 10 કરોડ સુધીની બોલી લાગી શકે છે.

4 / 7
ન્યુઝીલેન્ડના આ ડાબા હાથના બેટ્સમેન પર પણ   પૈસાનો વરસાદ થઈ શકે છે. રવીન્દ્રએ વર્લ્ડકપમાં  3 સદી ફટકારી પોતાની તાકાત દેખાડી હતી. રવીન્દ્ર એક બોલર પણ છે.જેથી તેના પર 10 કરોડની બોલી લાગી શકે છે.

5 / 7
શ્રીલંકાનો લેગ સ્પિનર વાનેંદુ હસારંગાને આરસીબીએ રિલીઝ કર્યો છે. આ ખેલાડી મેચ વિનર છે. લેગ સ્પિનની સાથે સાથે તાબડતોડ બેટિંગ પણ કરે છે. આ ખેલાડી પર પણ 10 કરોડથી વધુની બોલી લાગી શકે છે.

6 / 7
જમણા હાથનો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ ગત સિઝનમાં આરસીબીની ટીમમાં હતો. તેને એક સીઝન માટે 10.75 કરોડ મળ્યા હતા. પરંતુ હવે તેને રિલીઝ કરવામાં આવ્યો છે. તેના પર મોટી બોલી લાગી શકે છે અને તેને 10 કરોડ પણ મળી શકે છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">