IPL 2023 : મહેન્દ્ર સિંહ ધોની Chennai Super Kingsના કેપ્ટન તરીકે 200મી મેચ રમશે, ટીમની નજર જીત પર

IPL 2023માં બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે ચેન્નાઈના કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ હશે. આવી સ્થિતિમાં ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે તે આ મેચમાં જીતની આશા રાખી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 10:04 AM
MS ધોની બુધવારે ચેપોકમાં IPL 2023 ની મેચ નંબર 17માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે 200 મેચોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરનાર પ્રથમ કેપ્ટન બનશે. આપણે  CSK કેપ્ટન તરીકે ધોનીના કેટલાક ટોચના રેકોર્ડ્સ પર એક નજર કરીએ છીએ.

1 / 6
CSKનો સુકાની એમએસ ધોની IPLમાં 5,000 રન બનાવનાર 5મો ભારતીય બેટ્સમેન બન્યો છે. ધોનીના હાલમાં 237 મેચમાં 5,004 રન છે.

2 / 6
એમએસ ધોની ચાર ટ્રોફી (2010, 2011, 2018 અને 2021) સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા સૌથી સફળ કેપ્ટન છે. મુંબઈ ઈન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા 5 ટાઈટલ સાથે સૌથી સફળ આઈપીએલ સુકાની છે

3 / 6
આઈપીએલના કેપ્ટન તરીકે એમએસ ધોની બીજા નંબર પર છે. ધોનીએ 4,482 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન તરીકે 4,881 રન બનાવ્યા છે.

4 / 6
એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટના ઈતિહાસમાં નવ આઈપીએલ ફાઈનલનો રેકોર્ડ બનાવ્યો હતો. સીએસકેની છેલ્લી આઈપીએલ ટ્રોફી એમએસ ધોની હેઠળ આઈપીએલ 2021માં આવી હતી.

5 / 6
MS ધોની બુધવારે ચેપોકમાં IPL 2023 ની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ તરીકે તેની 200મી IPL મેચ રમશે. રવિન્દ્ર જાડેજાએ કહ્યું છે કે તે જીત સાથે આ પ્રસંગની ઉજવણી કરવા માંગશે

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">