AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ ડે પર IPL Finalની ટિકિટ અંગે આવી મોટી અપડેટ, આવી ટિકિટ હશે તો નહીં મળે સ્ટેડિયમમાં પ્રવેશ

IPL 2023 Final tickets : અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે 28 મેના રોજ આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રદ્દ થઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર આજે 29 મે એટલે કે રિઝર્વ ડેના દિવસે મેચ થશે. પણ ટિકિટના હાલ પર આધાર રાખે છે કે તમને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે કે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 4:37 PM
Share
 અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે 28 મે, રવિવારના રોજ ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી નથી. હવે આ મેચ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે.ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે.28 મેના રોજ પડેલા વરસાદને કારણેક્રિકેટ પ્રેમીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા.

1 / 5
જો તમારી ટિકિટ અહીં બતાવ્યા અનુસાર આખી અને બે ભાગમાં કપાયેલી હશે તો તમે સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશો.

2 / 5
જો તમારી ટિકિટ આ રીતે ફાટેલી હશે પણ તેમા તમામ જરુરી માહિતી હશે તો પણ તમારી ટિકિટ માન્ય રહેશે.

3 / 5
મહત્વની માહિતી વગરની ફાટેલી ટિકિટ કે ડિજીટલ ટિકિટ માન્ય રહેશે નહીં. ફિઝિકલ ટિકિટ વગર સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે નહીં.

4 / 5
સતત 5 કલાક વરસાદ પડતા ફાઈનલ મેચ રદ્દ થઈ હતી.હવે સવાલ એ થાય છે કે જો રિઝર્વ ડે દિવસે પણ વરસાદ પડે તો? IPL ફાઈનલના નિયમો અનુસાર, રિઝર્વ ડે પર 3 કલાક 20 મિનિટના નિશ્ચિત સમય ઉપરાંત 120 મિનિટનો સમય પણ હશે. એટલે કે રિઝર્વ ડે પર પણ રાત્રે 12.06 સુધી રાહ જોવામાં આવશે, જેથી 5-5 ઓવર રમી શકાય. જો તે શક્ય ન હોય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવશે. જો તે પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાત ટાઈટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">