IPL 2021: રોહિત શર્માએ કલકત્તા સામેની મેચમાં બનાવ્યા એવા રેકોર્ડ કે જેને જોઇ તે હરખાવા સાથે નિરાશા પણ થશે

IPL-2021 ના ​​બીજા તબક્કામાં રોહિત શર્મા (Rohit Sharma) મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ની પ્રથમ મેચમાં રમ્યો ન હતો, પરંતુ બીજી મેચમાં ઉતર્યા બાદ તેણે કેટલાક રેકોર્ડ બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 10:35 PM
રોહિત શર્મા (Rohit Sharma) ની ગણતરી મર્યાદિત ઓવરના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તાજેતરના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે ટેસ્ટમાં પણ કમાલ કર્યા હતા. પરંતુ વનડે અને T20 માં તે લાલ બોલથી એક ડગલું આગળ છે. ઇંગ્લેન્ડ બાદ રોહિત IPL 2021 ના ​​બીજા તબક્કામાં રમવાનો હતો. પરંતુ તે આ તબક્કાની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. કલકાતા નાઈટ રાઈડર્સ સામેની બીજી મેચમાં તે મેદાનમાં ઉતર્યો અને કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા. કેટલાક રેકોર્ડ એવા છે જેને જોઈને રોહિત ખુશ થશે, પરંતુ કેટલાક એવા છે જે રોહિતને જોઈને પણ ખરાબ લાગશે.

1 / 6
આ મેચમાં રોહિતે 30 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 33 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન રોહિતે KKR સામે પોતાના 1000 રન પૂરા કર્યા. તે IPL માં કોઈ પણ ટીમ સામે આટલા રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેમના પહેલા કોઈ પણ બેટ્સમેને IPL માં કોઈ પણ ટીમ સામે 1000 રન બનાવ્યા નથી. રોહિતે KKR સામે જ IPL માં પ્રવેશ કર્યો હતો અને શૂન્ય પર આઉટ થયો હતો.

2 / 6
રોહિતે આ મેચમાં ઈનિંગની શરૂઆત ક્વિન્ટન ડી કોક સાથે મળીને કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. આ બંનેની ભાગીદારી 10 મી ઓવરના બીજા બોલ પર તૂટી ગઈ હતી. આમ નવમી વખત હતું કે, જ્યારે રોહિત અને ડી કોકે મુંબઈ માટે ઈનિંગની શરૂઆત કરી અને પાવરપ્લેમાં વિકેટ ગુમાવી ન હતી.

3 / 6
KKR ના સૌથી સફળ બોલરોમાંથી એક સુનીલ નરેને રોહિત શર્માની ઇનિંગનો અંત કર્યો હતો. નરેને IPL માં સાતમી વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. આ સાથે તે IPL માં સૌથી વધુ વખત રોહિતને આઉટ કરનાર બોલર બની ગયો છે. અમિત મિશ્રા તેની સાથે છે, મિશ્રાએ પણ રોહિતને સાત વખત આઉટ કર્યો છે.

4 / 6
સુનિલ નરેન અને અમિત મિશ્રા બાદ રોહિત IPL માં સૌથી વધુ વખત આઉટ કરવાના સંદર્ભમાં આગળનું નામ છે વિનય કુમાર. જેણે રોહિતને છ વખત આઉટ કર્યો છે. તેના પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો ડ્વેન બ્રાવો છે. બ્રાવોએ IPL માં રોહિતને પાંચ વખત આઉટ કર્યો છે.

5 / 6
મુંબઇ ઇન્ડીયન્સે શરુઆત જબરદસ્ત કરી બાદમાં નબળી રમત રમી હતી. કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે 156 રનનો પડકાર રાખ્યો હતો. ડીકોકે અર્ધશતક લગાવ્યુ હતુ. મુંબઇએ 20 ઓવરના અંતે 6 વિકેટે 155 રન કર્યા હતા.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">