AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: બોક્સિંગ ડે ટેસ્ટ પર મંડરાયુ સંકટ, મેચ પહેલા જ આવી રહી છે ખરાબ સમાચારની આગાહી!

Centurion Weather Report: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારે વરસાદનો ખતરો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 7:31 AM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) ની ટીમો 26 ડિસેમ્બરથી શરૂ થનારી સેન્ચુરિયન ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય બેટ્સમેનો ગ્રીન પીચ પર ઝડપી અને ઉછાળવાળી બોલનો સામનો કરીને પોતાને તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પણ ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમીને પોતાની તૈયારીઓને મજબૂત કરી રહી છે. જો કે, ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલા જ બંને ટીમો માટે ખરાબ સમાચાર છે.

1 / 6
સેન્ચુરિયન ટેસ્ટ પર આકાશી ખતરો તોળાઈ રહ્યો છે. મતલબ સેન્ચુરિયન ટેસ્ટ દરમિયાન ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વેધર વેબસાઈટ અનુસાર સેન્ચુરિયન ટેસ્ટના 5માંથી 4 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.

2 / 6
વેધર વેબસાઈટ AccuWeather અનુસાર, સેન્ચુરિયનમાં 26 અને 27 ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. સેન્ચુરિયનમાં પવન સાથે જોરદાર વરસાદ પડશે. 27 ડિસેમ્બરે બપોરે વરસાદ પડશે. 28 અને 30 ડિસેમ્બરે બપોરે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે સેન્ચુરિયન ટેસ્ટમાં ખેલાડીઓએ વરસાદની પરેશાની વચ્ચે જીતનો રસ્તો શોધવો પડશે.

3 / 6
સેન્ચુરિયનમાં વરસાદની આગાહીનો એક અર્થ એ પણ છે કે પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરવી બિલકુલ સરળ નહીં હોય. આકાશમાં વાદળો હોય અને હવામાં ભેજ હોય ​​તો ફાસ્ટ બોલરોના બોલ હવામાં ફફડે છે. મતલબ કે હવે સેન્ચુરિયનમાં ભારતીય ફાસ્ટ બોલરો મેચ જીતવા માટે વધુ જવાબદાર રહેશે. બીજી તરફ વિરાટ, પૂજારા અને રહાણે જેવા બેટ્સમેનોએ પણ સાવચેતીપૂર્વક બેટિંગ કરવી પડશે.

4 / 6
જો કે, ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝની શરૂઆત પહેલા વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. બંને ટીમો વચ્ચેની ટેસ્ટ અને વનડે સિરીઝ ખાલી સ્ટેડિયમમાં જ રમાશે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટ બોર્ડે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ને કારણે આ નિર્ણય લીધો છે.

5 / 6
વિરાટ કોહલી હવે માત્ર લાલ બોલની ટીમનો કેપ્ટન છે અને તેણે હવે ટેસ્ટ ટીમમાં પોતાની આગેવાની કૌશલ્ય સતત દર્શાવવુ પડશે. સાથે તેના શતકનો ઇંતઝાર પણ વર્તાઇ રહ્યો છે.

6 / 6

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય

બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત

ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............

ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું

રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ

પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા

ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">