IND vs SA: ચેતેશ્વર પુજારાએ ‘શૂન્ય’ પર આઉટ થવાનો બનાવ્યો નવો રેકોર્ડ, ‘ગોલ્ડન ડક’ ગુમાવી વિકેટ

સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ની પ્રથમ ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ખાતું પણ ખોલી શક્યો ન હતો, તે પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:51 PM
સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) ના પહેલા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને કેએલ રાહુલે (KL Rahul) સદીની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. ભારતીય ઓપનરોએ પણ અડધી સદી ફટકારી હતી. મયંક અગ્રવાલે 60 રન અને કેએલ રાહુલે પણ ફિફ્ટી ફટકારી હતી. જોકે સેન્ચુરિયનની પીચ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) માટે અનલકી સાબિત થઈ હતી.

1 / 6
એક તરફ જ્યાં કેએલ રાહુલ-મયંક અગ્રવાલે શાનદાર અડધી સદી ફટકારી હતી, તો બીજી તરફ પૂજારા પહેલા જ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. પૂજારાએ કીગન પીટરસનને લુંગી એનગીડી ના બોલ પર કેચ આપ્યો અને તે ગોલ્ડન ડક પર આઉટ થયો.

2 / 6
ચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીમાં બીજી વખત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. પ્રથમ વખત પણ તે સેન્ચુરિયનમાં જ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. પુજારા 2018 માં '0' પર રનઆઉટ થયો હતો અને તે સમયે પણ તેને આઉટ કરવામાં લુંગી એનગિડીનો હાથ હતો.

3 / 6
જણાવી દઈએ કે ચેતેશ્વર પુજારા ટેસ્ટ ક્રિકેટમાં 9 વખત શૂન્ય પર આઉટ થયો છે. ત્રીજા નંબર પર ભારત તરફથી રમતા આ સૌથી વધુ બેટ્સમેન છે. દિલીપ વેંગસરકર 8 વખત શૂન્ય અને રાહુલ દ્રવિડ 7 વખત આઉટ થયા છે.

4 / 6
ચેતેશ્વર પૂજારા તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ 38 ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો નહોતો, પરંતુ ડિસેમ્બર 2020 થી, તેણે 4 વખત 0 પર તેની વિકેટ ગુમાવી છે

5 / 6
ચેતેશ્વર પૂજારાનું ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું છે. આ વર્ષે પૂજારાએ 25 ઇનિંગ્સમાં 28.58ની એવરેજથી 686 રન બનાવ્યા છે. વર્ષ 2021માં તે 3 વખત 0 પર આઉટ થયો છે. તે જ સમયે, તેના બેટમાં છેલ્લા બે વર્ષથી ટેસ્ટ સદી નથી.

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">