AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Japan Highlights: જાપાન સામે જીત ના મેળવી શક્યુ ભારત, 15 પેનલ્ટી કોર્નર મેળવવા છતાં મેચ 1-1થી થઈ ડ્રો

Asian champions trophy 2023 : ભારતમાં રમાય રહેલા હોકી એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે વિજયી શરુઆત કરી હતી. પણ બીજી મેચમાં ભારતીય ટીમ જીત મેળવવામાં નિષ્ફળ નીવડી હતી. જાપાન સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 7:57 AM
Share
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની બીજી મેચમાં ભારતને જાપાન સામે ડ્રો રમવી પડી હતી. મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ જીતીને ભારત પોતાનું વિજય અભિયાન ચાલુ રાખવા માંગતુ હતુ, પરંતુ જાપાનની ટીમને કારણે તેની આશા પર પાણી ફરી વળ્યું.

1 / 5
પ્રથમ મેચમાં ચીનને 7-2ના મોટા માર્જિનથી હરાવનારી ભારતીય ટીમ મેચમાં 0-1થી પાછળ હતી, ત્રીજા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીતે ગોલ કર્યો હતો.પૂર્ણ સમય બાદ સ્કોર 1-1થી સમાપ્ત થયો હતો.

2 / 5
બીજા ક્વાર્ટરમાં ગોલ ખાદ્યા પછી, ભારતે ત્રીજા ક્વાર્ટરમાં જોરદાર વાપસી કરીને હરમનપ્રીત સિંહના પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી, પરંતુ જાપાને ભારતના તમામ શોટને અટકાવવા માટે જોરદાર બચાવ કર્યો અને મેચ 1-1થી સમાપ્ત થઈ. રોમાંચક સ્કોર સાથે સમાપ્ત થઈ. ભારતે ઓછામાં ઓછા 15 પેનલ્ટી કોર્નર મેળવ્યા પરંતુ માત્ર એક જ ગોલમાં કન્વર્ટ થયો, જ્યારે જાપાને મેળવેલા બેમાંથી માત્ર એકને ગોલમાં કન્વર્ટ કર્યો.

3 / 5
ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડ બાદ મલેશિયા પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે ટોચ પર છે.

4 / 5
ભારત ચાર પોઈન્ટ સાથે બીજા ક્રમે છે અને ગોલ તફાવતને કારણે કોરિયા (4 પોઈન્ટ)થી આગળ છે. ભારત હવે રવિવારે ટેબલ ટોપર મલેશિયા સામે ટકરાશે.

5 / 5
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું

ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ

બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ

PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ

g clip-path="url(#clip0_868_265)">