AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

548 રન… 21 વર્ષ બાદ ભારતીય બોલરોની આટલી ખરાબ હાલત, હવે મેચ જીતવા ઈતિહાસ બદલવો પડશે

દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. તેઓ બીજા દાવમાં 500 રનથી વધુની લીડ મેળવવામાં સફળ રહ્યા. પ્રથમ દાવની જેમ, ભારતીય બોલરોને વિકેટ માટે સંઘર્ષ કરવો પડ્યો. જો ભારતે આ મેચ જીતવા રેકોર્ડબ્રેક ટાર્ગેટ ચેઝ કરવો પડશે, જો બિલકુલ પણ સરળ નથી.

| Updated on: Nov 25, 2025 | 4:55 PM
Share
ગુવાહાટી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની મજબૂત બેટિંગ જોવા મળી. પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવ્યા બાદ, આફ્રિકન બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં પણ ભારતીય બોલિંગને બરાબર ધોયા. પરિણામે, દક્ષિણ આફ્રિકા 548 રનની લીડ મેળવવામાં સફળ રહ્યું અને ભારતને જીતવા માટે 549 રનનો ટાર્ગેટ આપ્યો.

1 / 5
ટેસ્ટ ક્રિકેટમાં આ ફક્ત પાંચમી વખત છે જ્યારે કોઈ ટીમે ટીમ ઈન્ડિયા સામે બીજા દાવમાં 500 થી વધુ રનની લીડ લીધી હોય. છેલ્લી વખત આવું 2006 માં પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં થયું હતું.

2 / 5
દરમિયાન, ભારતમાં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ ટીમે ભારતીય ટીમ સામે બીજા દાવમાં 500 કે તેથી વધુ રનની લીડ મેળવી હોય. આવો છેલ્લો પ્રસંગ 21 વર્ષ પહેલા બન્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2004 નાગપુર ટેસ્ટમાં 542 રનની લીડ મેળવી હતી.

3 / 5
દક્ષિણ આફ્રિકાના ઐતિહાસિક બેટિંગ પ્રદર્શન પછી, ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી લગભગ અશક્ય બની ગઈ છે. હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ચોથી ઇનિંગમાં સૌથી મોટો સફળ રન ચેઝ 418 રન છે. દરમિયાન, ભારતનો સૌથી વધુ સફળ રન ચેઝ 387 રન છે, જે 2008માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે હાંસલ કરવામાં આવ્યો હતો.

4 / 5
ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ એશિયામાં પણ કોઈ ટીમે ટેસ્ટ મેચ જીતવા 400 થી વધુ રનચેઝ કર્યા નથી. 2021ના ​​ચિત્તાગોંગ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે 395 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે એશિયામાં અત્યાર સુધીનો સૌથી સફળ રનચેઝ છે. તેથી, જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માંગે છે, તો તેમણે આ રેકોર્ડ તોડવો પડશે, જે બિલકુલ સરળ નથી. (PC: PTI)

5 / 5

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા ક્લિક સ્લીપની કગાર પર. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">