Gujarati News Photo gallery Cricket photos IND vs ENG which Indian bowler has taken the most wickets at Lords in test match
કુંબલે-હરભજન, ઝહીર-બુમરાહ નહીં પણ આ ખેલાડી છે લોર્ડ્સમાં ભારતનો નંબર-1 બોલર
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાનમાં યોજાશે. લોર્ડ્સમાં બોલરોનો દબદબો રહ્યો છે. ભારતીય બોલરોના લોર્ડ્સમાં પ્રદર્શનની વાત કરીએ તો સ્પિનરો કરતા ફાસ્ટ બોલરોએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. તો ચાલો જાણીએ કયા ભારતીય બોલરે લોર્ડ્સમાં સૌથી વધુ વિકેટ લીધી છે.
Share

ભારત તરફથી લોર્ડ્સમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓ કપિલ દેવ, બિશન સિંહ બેદી અને ઈશાંત શર્મા છે.
1 / 5

કપિલ દેવે લોર્ડ્સમાં ચાર ટેસ્ટ મેચમાં 17 વિકેટ લીધી છે, જ્યારે બિશન સિંહ બેદી અને ઈશાંત શર્માએ પણ એટલી જ વિકેટ લીધી છે.
2 / 5

ત્રણેય ખેલાડીઓમાં બિશન સિંહ બેદીનો સરેરાશ શ્રેષ્ઠ છે, તેમણે ચાર ટેસ્ટ મેચમાં 28.94ની સરેરાશથી વિકેટ લીધી છે.
3 / 5

જોકે, લોર્ડ્સમાં એક ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ કપિલ દેવ અને મોહમ્મદ સિરાજે લીધી છે. કપિલ દેવે 1982માં લોર્ડ્સમાં 168 રન આપીને ઈંગ્લેન્ડના આઠ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
4 / 5

જ્યારે મોહમ્મદ સિરાજે 2021માં 121 રન આપીને 8 વિકેટ લીધી હતી. આ બંને ખેલાડીઓ આ યાદીમાં ટોચ પર છે. (All Photo Credit : PTI / ESPN)
5 / 5
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં મોહમ્મદ સિરાજે ખૂબ જ પ્રભાવિત કર્યા છે. મોહમ્મદ સિરાજ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
ડિસેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ₹22,000 કરોડથી વધુના શેર વેચ્યા!
પૈસા ખર્ચ્યા વિના તમે તમારા ઘરનું વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરશો?
સીતાફળમાંથી બીજ તરત નીકળી જશે, જાણો રીત અને ફાયદા
વિદેશમાં પકડાયેલા કેટલા ભિખારીઓ પાકિસ્તાની નીકળ્યા?
જુનાગઢ કિલ્લાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
બાસમતી ચોખાના બિઝનેસમાં સંકળાયેલી કંપની 'બોનસ શેર' આપશે
રિલાયન્સના શેરમાં વર્ષ-દર-વર્ષે આટલો મોટો ઉછાળો..
Post Office ની સ્કીમ, આરામથી ભેગા થઈ જશે 40 લાખ રૂપિયા
આ શેરોમાં વિદેશી રોકાણકારોનો સૌથી વધુ આઉટફ્લો
શિયાળામાં કેમ ખાવા જોઈએ અંજીર? જાણો વિજ્ઞાન અને આયુર્વેદ શું કહે છે
NPS : જાણો કેવી રીતે આ સરકારી યોજના બની શકે છે તમારી 'જીવનરક્ષક'
કોઈ કર્મચારી PF વગર નહીં રહે, નોંધણીની પ્રક્રિયા થઈ સરળ
સતત વધારા પછી આજે ભાવમાં ઘટાડો, જાણો નવો ભાવ
હાર્દિક પંડ્યાની રેકોર્ડબ્રેક ફટકાબાજીએ અભિષેક શર્માને પાછળ છોડ્યો
શું વર્ષના અંતિમ સાત દિવસોમાં થશે નફાનો વરસાદ? જાણો ઇતિહાસ શું કહે છે?
LFT અને KFTની જેમ જ જરૂરી છે PFT ટેસ્ટ, જાણો આ ટેસ્ટ વિશે
Infosys ના શેરની મોટી છલાંગ, 40 ટકાની તેજી આવતા અમેરિકામાં હડકંપ
42 વર્ષે પણ કુંવારી છે અભિનેત્રી, જુઓ પરિવારમાં કોણ કોણ છે
આર્થિક રીતે ફાયદો થવાની શક્યતા છે, નાના ભાઈ સાથે ફરવા જઈ શકો છો
અમદાવાદમાં ભારતની યાદગાર જીત, T20 સિરીઝ પર 3-1થી કર્યો કબજો
અમદાવાદમાં હાર્દિક પંડ્યાની રેકોર્ડબ્રેક ફિફ્ટી, 25 બોલમાં 10 બાઉન્ડ્ર
લિયોનેલ મેસ્સીએ રાધિકા અને અનંત અંબાણી સાથે આરતી કરી, જુઓ Photos
બ્રોકરેજ તરફથી મોટો સંકેત! 'ચાંદી'માં તેજીનું તોફાન આવશે
સોનાના ભાવ સ્થિર પણ ચાંદીમાં જોરદાર વધઘટ, જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ
રોજ નાસ્તામાં 'સફેદ બ્રેડ' ખાવી જોખમી, તમારા શરીર માટે છે 'નુકસાનકારક'
3 મહિનામાં 35% ભાવ વધ્યા! હળદરે સોના-ચાંદી જેવી ધાતુને પણ પાછળ છોડી
કડકડતી ઠંડીમાં તમારા ગીઝરમાં પાણી મોડું ગરમ થઈ રહ્યું છે?
ગંભીર કોચ નહીં પણ મેનેજર છે, કપિલ દેવનું ચોંકાવનારું નિવેદન
શું ભીંડાનું પાણી પીવાથી ખરેખર વજન ઘટે છે? જાણો
શું તમે ભારતના પહેલા રેલવે સ્ટેશનનું નામ જાણો છો?
ઠંડીમાં બાઇક વારંવાર બંધ થઈ જાય છે ? જાણો 5 મોટાં કારણ અને તેના ઉપાય
રાત્રે સૂતા પહેલા ફક્ત એક એલચી ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
ઘરે તમારા Pet Dog ને એકલું મૂકવાના છો, જાણી લો કેવી તૈયારી કરવી
84 દિવસની વેલિડિટી સાથે જિયોનો સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતે ઘણા લાભ
નવા વર્ષે શનિ આ 4 રાશિના જાતકો પર વરસાવશે પૈસા, સુખ-સમુદ્ધિ લાવશે
ગુજરાતની કંપની લાવી રહી છે 'IPO', પ્રાઇસ બેન્ડ ₹108 થી ₹114 ની વચ્ચે
યશસ્વી જયસ્વાલે પોતાની બીમારી અંગે મોટી અપડેટ આપી
ICICI Prudentialના IPO એ કરી દીધો કમાલ, 20%ના નફા સાથે થયો લિસ્ટ
સૌરવ ગાંગુલીએ 50 કરોડનો માનહાનિનો દાવો કર્યો
ફક્ત 15,000 રૂપિયામાં દર મહિને 40,000 થી 50,000 રૂપિયા કમાશો
EPFOનો મોટો નિર્ણય, નોકરી બદલનારાઓ માટે ખુશખબર
અચાનક એવું શું થયું કે એક જ દિવસમાં Olaનો શેર 10% વધ્યો? જાણો કારણ
Post Office Scheme : ફક્ત વ્યાજમાંથી જ થશે રૂપિયા 2.5 લાખની કમાણી
જો તુલસીના છોડ પાસે દુર્વા ઘાસ ઉગવુ શુભ કે અશુભ?જાણો વાસ્તુ શું કહે છે
વિદેશમાં ભણવું થયું મોંઘુ! રુ 4 લાખ સુધી વધશે અમેરિકામાં ભણતરનો ખર્ચ
જો પાણી ગરમ કરતા ગીઝર આપી રહ્યું આવા સંકેત, તો ખરાબ થઈ રહ્યું છે તે
સતત ત્રીજા દિવસે વધ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ ઉછાળો, જાણો આજની કિંમત
નીતુ ચંદ્રાનો આવો છે પરિવાર
મેષથી મીન સુધીની તમામ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ
સોનું સ્થિર પણ ચાંદી બેકાબૂ! જાણો લેટેસ્ટ ભાવ
T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે?
Stock Market: 1 શેર ઉપર '2 શેર' ફ્રી! ચોખાના બિઝનેસમાં જોડાયેલી અગ્રણી કંપનીએ રોકાણકારોને ભેટ આપી
ક્રિકેટ કરતા 10 ગણી વધુ છે ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની પ્રાઈઝ મની
ગીઝર ફાટતા પહેલા તમને દેખાશે આ 5 સંકેતો, જાણી લો
20 સેકન્ડમાં જ સીતાફળના બી થઈ જશે અલગ, ખાવાની આવશે મજા!
દૂધ સાથે ફક્ત આ 2 ફળો જ ખાવા માટે સલામત, અન્ય ફળો પેટમાં દુખાવો અને ઉલટીનું કારણ બની શકે
તળાજા હાઇવે પર રખડતા ઢોરે લીધો યુવકનો ભોગ - જુઓ Video
ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો ભંડાફોડ, 15 ટ્રક જપ્ત
અમદાવાદમાં પોલીસકર્મીએ મહિલાને લાફો મારવા મામલે થયો ચોંકાવનારો ખૂલાસો
મુસ્લિમ મહિલાના રૂપમાં વેશ બદલીને ચોરી કરતો યુવક ઝડપાયો - જુઓ Video
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ રાશિના લોકો પરિવાર સાથે કોઈ પવિત્ર ધામની મુલાકાત લેશે
આવી રીતે શરૂ થતો હનીટ્રેપનો કાંડ, જુઓ Video
સુરતમાં દીવાલ ધરાશાયી થવાના મામલે એક્શન મોડમાં તંત્ર, જુઓ Video
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
