Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Rankings: ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો એ તોડ્યો 39 વર્ષ જૂનો રેકોર્ડ, સ્મિથ-હેડ-લાબુશેન એ બનાવ્યો આ કિર્તીમાન

ICC Test Batting Rankings : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023માં ચેમ્પિયન બન્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટરોના નવા રેકોર્ડ સામે આવી રહ્યા છે. આઈસીસી એ હાલમાં ટેસ્ટ રેકિંગ જાહેર કરી છે. ચાલો જાણીએ આ ટેસ્ટ રેકિંગમાં કોને ફાયદો થયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 4:54 PM
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને તેના દિગ્ગજ ક્રિકટરોનો હાલમાં દબદબો જોવા મળી રહ્યો છે. આઈસીસીના હાલની ટેસ્ટ રેકિંગમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેનો ટોપ 3માં છે, 39 વર્ષોમાં આ પહેલીવાર બન્યું છે.

1 / 5
આઈસીસીની તાજા ટેસ્ટ રેકિંગમાં માર્નસ લાબુશેન નંબર 1 બન્યો છે.

2 / 5
સ્ટીવ સ્મિથ એ એક સ્થાનની છલાંગ લગાવીને બીજા ક્રમ પર કબ્જો કર્યો છે.

3 / 5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારીને પ્લેયર ઓફ ધ મેચ બનનાર ટ્રેવિસ હેડ શાનદાર પ્રદર્શનને કારણે પાંચમાંથી ત્રીજા ક્રમે પહોંચ્યો છે.

4 / 5
બેટિંગ રેકિંગમાં લાબુશેન 903 પોઈન્ટ સાથે પહેલા ક્રમે, સ્મિથ 885 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને હેડ 884 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

5 / 5
Follow Us:
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !

એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી

26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ

ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે

g clip-path="url(#clip0_868_265)">