AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rankings: આફ્રિકા સામે ODI શ્રેણી પહેલા રોહિત શર્મા ફરી એકવાર બન્યો નંબર 1 ODI બેટ્સમેન

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ હવે ટીમ ઈન્ડિયા હવે ODI અને T20 શ્રેણી જીતવા પ્રયાસ કરશે. ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે સારા સમાચાર આવ્યા છે. રોહિત ફરી એકવાર વનડેમાં નંબર વન બેટ્સમેન બન્યો છે.

| Updated on: Nov 26, 2025 | 7:19 PM
Share
દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માને ફરી સારા સમાચાર મળ્યા છે. રોહિત શર્મા ફરી એકવાર નંબર વન વનડે બેટ્સમેન બન્યો છે.

1 / 7
ગયા અઠવાડિયે ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલે રોહિત શર્માની જગ્યાએ નંબર વન રેન્કિંગ બેટ્સમેન બન્યો હતો, જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે વનડે મેચ ગુમાવવાને કારણે મિશેલ બીજા સ્થાને સરકી ગયો છે.

2 / 7
રોહિત શર્મા 781 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. રોહિત 30 સપ્ટેમ્બરથી આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં રમશે. જો રોહિત આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે, તો લાંબા સમય સુધી નંબર વન સ્થાન જાળવી રાખી શકે છે.

3 / 7
સારા સમાચાર એ છે કે રોહિત શર્મા સારા ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ODI શ્રેણીમાં, તેણે સૌથી વધુ 202 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો. રોહિતે તે શ્રેણીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.

4 / 7
જો કે રોહિત સિડની ODI પછી કોઈ પ્રેક્ટિસ મેચ પણ રમ્યો નથી, તેથી રાંચી ODI માં સારું પ્રદર્શન કરવું તેના માટે સરળ રહેશે નહીં. રોહિતે પોતાને તૈયાર કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સના ફિઝિયોથેરાપિસ્ટ અમિત દુબે પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યો છે.

5 / 7
દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્માનો રેકોર્ડ એટલો સારો નથી. રોહિત આફ્રિકા સામે 26 વનડેમાં 33.58 ની સરેરાશથી ફક્ત 806 રન બનાવી શક્યો છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

6 / 7
જોકે, ભારતીય ધરતી પર તેનો રેકોર્ડ સારો છે. ભારતમાં, તેણે 93 વનડે ઇનિંગ્સમાં 57.25 ની સરેરાશથી 4867 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 22 અડધી સદીનો સમાવેશ થાય છે. (PC: PTI)

7 / 7

દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણીમાં રોહિત શર્મા પર બધાની નજર રહેશે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">