AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final બાદ ભારત-ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ગિલને પણ મળી આ મોટી સજા

WTC FINAL : ચોથા દિવસે કેમરુન ગ્રીનના વિવાદિત કેચને કારણે શુભમન ગિલ આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરના નિર્ણયથી ના ખુશી શુભમન ગિલે આઈસીસી પર પ્રહાર કર્યા હતા. તે બદલ આઈસીસી એ તેના પર 115 ટકાનો દંડ કર્યો છે. એટલે કે તેને 100 ટકા મેચ ફી મળશે નહીં અને તેણે વધુ 15 ટકા ફીનો દંડ ચૂકવવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 5:23 PM
Share
ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં 7-11 જૂન દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

1 / 5
ફાઈનલ મેચમાં દરેક દિવસે મોટા ભાગની ઓવર ફાસ્ટ બોલરો એ જ કરી હતી. જેને કારણે એક પણ દિવસ પહેલાથી નિર્ધારિત 90 ઓવર પૂર્ણ થઈ શકી ના હતી. બંને ટીમોને સ્લો ઓવર રેટ બદલ દંડ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમની 100 ટકા ફી કાપવામાં આવી છે.

2 / 5
ઓસ્ટ્રેલિયાની ટીમની 80 ટકા મેચ ફી કાપવામાં આવી છે. એટલે કે બંને ટીમને ખેલાડીઓને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા બદલ પૂરેપૂરી મેચ ફી મળશે નહીં.

3 / 5
 ચોથા દિવસે કેમરુન ગ્રીનના વિવાદિત કેચને કારણે શુભમન ગિલ આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરના નિર્ણયથી ના ખુશી શુભમન ગિલે આઈસીસી પર પ્રહાર કર્યા હતા. તે બદલ આઈસીસી એ તેના પર 115 ટકાનો દંડ કર્યો છે. એટલે કે તેને 100 ટકા મેચ ફી મળશે નહીં અને તેણે વધુ 15 ટકા ફીનો દંડ ચૂકવવો પડશે.

4 / 5
 ઓસ્ટ્રેલિયાની ટીમે ફાઈનલ મેચમાં જીત માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ દિવસે ભારતીય ટીમ પાસે 7 વિકેટ અને 280 રનનું લક્ષ્ય હતું. પણ પાંચમાં દિવસે ભારતીય ટીમ 234 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ઓસ્ટ્રેલિયાની ટીમ 209 રનથી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયન ટીમને 13.5 કરોડ ઈનામી રકમ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ટ્રોફી) મળી હતી.

5 / 5
Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

g clip-path="url(#clip0_868_265)">