AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haseen Jahan : પહેલો પતિ કરિયાણાની દુકાનનો ચલાવતો,10 વર્ષ મોટી પૂર્વ પત્ની હસીન જ્હાંને શમી આપે છે 4 લાખનું ભરણપોષણ

2015માં શમી અને હસીન જ્હાં એક દીકરીના માતા-પિતા બન્યા હતા. હસીન જ્હાંએ તેના પહેલા લગ્નની વાત શમીથી વાત છુપાવી હતી. હસીન જ્હાં મોડલિંગ અને એક્ટિંગ ફીલ્ડમાં એક્ટિવ છે. નાના-મોટા પ્રોજેક્ટથી સારી કમાણી કરે છે.

| Updated on: Jul 03, 2025 | 12:12 PM
તમને જણાવી દઈએ કે ભારતને અનેક મેચ જીતાડવામાં મોહમ્મદ શમીનું મોટું યોગદાન છે. મોહમ્મદ શમીની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી છે, તેટલી જ તેમની પર્સનલ લાઈફ વિવાદોમાં રહી છે.ચાલો તમને મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં વિશે વિગતવાર જણાવીએ.

1 / 7
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની પર્સનલ લાઈફને લઈ અવાર-નવાર ચર્ચામાં રહે છે. હાલમાં કોલકાત્તા હાઈકોર્ટે  મોહમ્મદ શમીને તેની પૂર્વ પત્ની હસીન જ્હાંને દર મહિને 4 લાખ રુપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે. હવે સૌ કોઈ જાણવા માંગે છે કે, શમીની પૂર્વ પત્ની હસીન જ્હાં કોણ છે.

2 / 7
હસીન જ્હાંએ પહેલા લગ્ન તેના બાળપણના મિત્ર શેખ સૈફુદ્દીન સાથે કર્યા જે તેના પાડોશમાં રહેતો હતો.તમને જણાવી દઈએ કે શૈફુદ્દીન કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેમના સ્ટોરનું નામ બાબુ સ્ટોર હતું. તે સમયે, હસીન જહાં તે કરિયાણાની દુકાનના માલિક તરીકે પ્રખ્યાત હતી.

3 / 7
મોહમ્મદ શમી અને હસીન જહાં પહેલી વાર 2012 માં મળ્યા હતા. હસીન જહાંને જોયા પછી, શમી તેના પ્રેમમાં પડી ગયો. તમને જણાવી દઈએ કે તે દિવસોમાં હસીન જહાં KKR ટીમ માટે ચીયરલીડર મોડેલ તરીકે કામ કરી રહી હતી.

4 / 7
બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ 6 જૂન 2014 ના રોજ તેમના પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.2015માં શમી અને હસીન જ્હાં એક દીકરીના માતા-પિતા બન્યા હતા. શમીના પિતાની સલાહ પર, હસીન જહાંએ મોડેલિંગ કારકિર્દી પણ છોડી દીધી. હસીન જ્હાંએ બાદમાં શમી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા.

5 / 7
હસીન જ્હાં મોડલિંગ અને એક્ટિંગ ફીલ્ડમાં ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. પોતાના સોશિયલ મીડિયા પેજ પર બ્રાન્ડ પ્રમોશન, પેડ પાર્ટનરશિપ અને શોર્ટ વીડિયો કન્ટેટ દ્વારા સારી એવી કમાણી કરે છે.

6 / 7
હસીન જ્હાં અને મોહમ્મદ શમી વચ્ચે વિવાદ શું છે. માર્ચ 2018માં હસીન જ્હાંએ મોહમ્મદ શમી પર ઘરેલું અત્યાચારનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેના પર બીજી મહિલાઓ સાથે સંબંધ બાંધવાનો તેમજ મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો. હજુ તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બંન્ને કાયદા મુજબ અલગ થયા નથી.

7 / 7

મેણા ટોણા મારનારને જડબાતોડ જવાબ આપનાર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">