મોહમ્મદ શમી પરિવાર : સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ કહેવત સાચી પડી, એવોર્ડથી સન્માનિત

15 નવેમ્બરના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈન મેચ રમાય હતી. આ મેચમાં મોહમ્મદ શમીના પ્રદર્શનને જોઈ સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. પરંતુ શમીની આ સફળતા માટે ધણો સંધર્ષ કર્યો છે. તો આજે આપણે મોહમ્મદ શમીના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે માહિતી મેળવીશું.

| Updated on: Sep 03, 2024 | 11:05 AM
ક્રિકેટ ચાહકો શમીના વખાણ કરતા થાકતા નથી અને કહી રહ્યા છે કે, શમીએ જ ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડવા માટે મોટી ભુમિકા ભજવી છે. શમીના દિગ્ગજ ક્રિકેટરો પણ વખાણ કરી રહ્યા છે. કહી રહ્યા છે શમી જૈસા કોઈ નહિ , ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

1 / 7
Mohammed ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે શ્રીલંકાને એકતરફી મેચમાં હરાવ્યું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ODI વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનના માર્જિનથી હરાવ્યું હતું. જેમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શ્રીલંકાને હરાવવામાં શાનદાર રમત દેખાડી હતી. તેણે પાંચ વિકેટ લીધી અને આ સાથે તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. તો આજે આપણે મોહમ્મદ શમીના પરિવાર વિશે જાણીશુંfamily tree

2 / 7
મોહમ્મદ શમીનો જન્મ 3 સપ્ટેમ્બર 1990ના રોજ ઉત્તર પ્રદેશના અમરોહના સહસપુર ગામમાં થયો હતો. તેનું પૂરું નામ મોહમ્મદ શમી અહેમદ છે. શમીના પિતા તૌસીફ અલી અહેમદ એક ખેડૂત હતા અને તેમના સમયમાં ફાસ્ટ બોલિંગ કરતા હતા. તેની માતાનું નામ અંજુમ આરા છે. મોહમ્મદ શમીના ચાર ભાઈ-બહેન છે

3 / 7
2005માં શમીના પિતાએ 15 વર્ષની ઉંમરે તેની પ્રતિભાને ઓળખી અને તેને મુરાદાબાદ ક્રિકેટ કોચ બદરુદ્દીન સિદ્દીકીની પાસે તાલીમ માટે લઈ ગયા. જ્યાં શમી ક્રિકેટ શીખ્યો અને પિતાનું સપનું પૂરું કર્યું.

4 / 7
મોહમ્મદ શમીએ  ટેસ્ટ ડેબ્યું 6 નવેમ્બર 2013 વિ. વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યું હતુ. તેમજ ODI ડેબ્યુ 6 જાન્યુઆરી 2013 વિ. પાકિસ્તાન સામે કર્યું હતુ.T20Iમાં ડેબ્યુ  21 માર્ચ 2014 વિ. પાકિસ્તાન સામે કર્યું હતુ.

5 / 7
મોહમ્મદ શમીએ 2014માં મોડલ અને આઈપીએલ ચીયર લીડર હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. આ કપલે 2015માં દીકરીને જન્મ આપ્યો, જેનું નામ આયરા શમી છે. પરંતુ 2018માં જહાંએ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ બંને અલગ થઈ ગયા.

6 / 7
 તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી અને હસીન જહાંના આ લવ મેરેજ હતા. શમી અને હસીન જહાં પહેલી વાર 2012માં મળ્યા હતા. જ્યાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની ચીયર લીડર હતી. શમીને પહેલી જ મુલાકાતમાં હસીન જહાં સાથે પ્રેમ થઈ ગયો હતો અને ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. ત્યારબાદ 6 જૂન 2014ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે બંન્ને અલગ થઈ ચૂક્યા છે.

7 / 7
Follow Us:
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત

આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન

કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત

સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ

સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે

ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે

કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

g clip-path="url(#clip0_868_265)">