AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuzvendra Chahal: ચહલની મહેનત પર બેટ્સમેનોએ ફેરવ્યું પાણી, 50 રનમાં સમેટાઈ આખી ટીમ

ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં યુઝવેન્દ્ર ચહલે પોતાની સ્પિનથી શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ ટીમને તેનો ફાયદો મળી શક્યો નહીં. નોર્થમ્પ્ટનશાયર તરફથી રમતા ચહલે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી અને ડરહામની બેટિંગને મુશ્કેલીમાં મૂકી. જોકે, જીત માટે 204 રનના લક્ષ્યનો પીછો કરતી તેની ટીમ માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ અને 153 રને મેચ હારી ગઈ.

| Updated on: Sep 05, 2026 | 8:24 PM
Share
કાઉન્ટી ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ સતત પોતાની છાપ છોડી રહ્યા છે. નોર્થમ્પ્ટનમાં રમાયેલી ડિવિઝન-2ની આ મેચમાં ચહલનું પ્રદર્શન પણ ચર્ચામાં રહ્યું, પરંતુ ટીમની બેટિંગ નિષ્ફળતા ભારે પડી.

1 / 5
ચહલે મેચની પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં તેણે વધુ પાંચ વિકેટ લઈને ડરહામની બેટિંગને રોકી હતી. તેણે 27 ઓવરમાં 84 રન આપીને પાંચ વિકેટ ઝડપી.

2 / 5
ચહલે ડરહામના કેપ્ટન એલેક્સ લીસ અને ડેવિડ બેડિંગહામ જેવા મહત્વના બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. તેના શાનદાર સ્પેલને કારણે ડરહામ 261 રન સુધી જ પહોંચી શક્યું અને નોર્થમ્પ્ટનશાયરને 204 રનનો લક્ષ્યાંક મળ્યો.

3 / 5
પરંતુ લક્ષ્યનો પીછો કરતી વખતે નોર્થમ્પ્ટનશાયરની બેટિંગ ધરાશાયી થઈ ગઈ. ડાબોડી સ્પિનર કેલમ પાર્કિન્સને એક પછી એક વિકેટ ઝડપી અને નોર્થમ્પ્ટનશાયર માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

4 / 5
ચહલ પોતે પણ આ ઇનિંગમાં બેટિંગ માટે આવ્યો, પરંતુ ટીમને બચાવી શક્યો નહીં. અંતે નોર્થમ્પ્ટનશાયર 153 રને હારી ગયું અને ચહલના 9 વિકેટના શાનદાર પ્રદર્શન છતાં ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. (PC:PTI/X)

5 / 5

IPL 2027 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નામ બદલાશે? RCBના નવા માલિકે કર્યો મોટો ખુલાસો

Follow Us
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર

વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video

મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા

ST બસ સ્ટેન્ડ હત્યા કેસમાં ‘ખાટકી’ની સાન ઠેકાણે!

અમદાવાદના વસ્ત્રાલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને ભર્યું બચકું

યુવકે ખોલી પીઠ ખંજવાળવાની દુકાન, મહિને કમાય છે ₹14 લાખ

સુરતમાં જન્માષ્ટમીના દિવસે 30 જુગારીઓ સહિત 75,000નો મુદ્દામાલ કબજે !

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત

આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત

જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર

g clip-path="url(#clip0_868_265)">