AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS : 2 ખેલાડીઓનું નસીબ ચમક્યું, પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત 19 ઓક્ટોમ્બરથી થવા જઈ રહી છે. સૌથી પહેલા બંન્ને ટીમો વચ્ટે વનડે સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ટીમમાં 2 નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ બંન્ને ખેલાડીઓ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

| Updated on: Oct 05, 2025 | 9:48 AM
Share
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 19 ઓક્ટોમ્બરથી શરુ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. વનડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની પણ પસંદગી કરવામાં આવી છે. જે માર્ચ 2025 બાદ પહેલી વખત ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.

1 / 8
તેમજ શુભમન ગિલ ટીમની કમાન સંભાળશે. તો શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં 2 નવા ખેલાડીઓની પણ એન્ટ્રી થઈ છે. આ ખેલાડી ટેસ્ટ અને ટી20માં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વનડે ટીમમાં જગ્યા બનાવવામાં સફર રહ્યા છે.

2 / 8
આ 2 ખેલાડીઓને પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું,ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર 3 વનડે 5 ટી20 મેચની સીરિઝ રમવાની છે. પ્રવાસની શરુઆત વનડે સીરિઝની સાથે થશે. ચેમ્પિયન ટ્રોફી જીત્યાબાદ ભારતીય ટીમ પહેલી વખત કોઈ વનડે સીરિઝ રમશે. આ સીરિઝ માટે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

3 / 8
આ પહેલી તક છે. જ્યારે બંન્ને ખેલાડીઓને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત છે જ્યારે બંન્ને ખેલાડીઓ ભારતીય વનડે ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. બંન્ને ખેલાડીઓ હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

4 / 8
ધ્રુવ જુરેલનું હાલમાં ખુબ જ સુંદર પ્રદર્શન રહ્યું છે. તેમણે હાલમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 6 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે.

5 / 8
નીતિશ કુમાર રેડ્ડીએ પણ ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી 8 ટેસ્ટ અને 4 ટી20 મેચ રમી છે. નીતિશ કુમાર રેડ્ડી ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ટીમનો ભાગ હતો. જ્યાં તેમણે સદી ફટકારી હતી.

6 / 8
 તમને જણાવી દઈએ કે, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંત ઈજાના કારણે પ્રવાસનો ભાગ નથી. જેને લઈ ધ્રુવ જુરેલને ટીમમાં રાખવામાં આવ્યો છે પરંતુ વનડે ટીમમાં કે.એલ રાહુલ પણ સામેલ છે। જે વિકેટકીપર ટીમની પહેલી પસંદ રહેશે. ત્યારે જુરેલ સીરિઝમાં કે.એલ રાહુલના બેકઅપ વિકેટકીપરના રુપમાં કામ કરશે. જેને લઈ તેનું રમવું મુશ્કેલ છે.

7 / 8
તેમજ હાર્દિક પંડ્યા પણ ઈજાનેકારણે પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો નથી. જેને લઈ નીતિશ કુમાર રેડ્ડીને ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરના રુપમાં ટીમમાં રમતો જોવા મળી શકે છે.

8 / 8

ધ્રુવનું પૂરું નામ ધ્રુવચંદ જુરેલ છે. તેમના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999 કારગિલ યુદ્ધ લડ્યા હતા.ધ્રુવ જુરેલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">