AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Family sacrifice : પાઇલટ પત્ની માટે 7 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો આ ક્રિકેટર, જુઓ Photos

ભાગ્યે જોવા મળશે.. પોતાની પત્નીના પાયલટ કારકિર્દીને ટેકો આપવા માટે, સાત વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા હતા. દુબઈમાં પત્નીની નોકરી બાદ તેઓ પરિવાર સાથે સ્થાયી થયા હતા.

| Updated on: Aug 14, 2025 | 6:38 PM
Share
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ ક્રીમર લગભગ 7 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે.

1 / 9
ગ્રીમ ક્રીમરે પોતાની પત્નીની નોકરી માટે માત્ર ક્રિકેટ જ નહીં પણ દેશ પણ છોડી દીધો હતો.

2 / 9
મીડીયા અહેવાલ મુજબ, ક્રીમર તાજેતરમાં ઝિમ્બાબ્વેના ઘરેલુ ક્રિકેટમાં પાછા ફર્યા છે અને હવે તેઓ રાષ્ટ્રીય ટીમ માટે પણ પોતાનો દાવો રજૂ કરશે.

3 / 9
સ્ત્રીઓ માટે તેમના પતિની નોકરી અને પરિવાર માટે આવું કરવું સામાન્ય છે, પરંતુ એક પુરુષ પોતાની પત્ની માટે આવું કરે છે તે પોતે જ એક મોટું ઉદાહરણ છે.

4 / 9
ખરેખર ક્રીમરની પત્ની માયર્ના વ્યવસાયે પાઇલટ છે. 2019 માં, જ્યારે તેમને દુબઈમાં અમીરાત એરલાઇન્સમાં પાઇલટ તરીકે નોકરી મળી, ત્યારે તેમણે ક્રિકેટમાંથી વિરામ લીધો અને તેમના બે બાળકો સાથે દુબઈ શિફ્ટ થયા.

5 / 9
આવી સ્થિતિમાં, તેમણે આટલા વર્ષો સુધી બાળકોની સંભાળ રાખી અને તેમની પત્નીને દરેક રીતે ટેકો આપ્યો.

6 / 9
તમને જણાવી દઈએ કે આ દંપતી બે પુત્રોના માતા-પિતા છે. જ્યારે પણ બંનેને તક મળે છે, ત્યારે તેઓ કૌટુંબિક પ્રવાસ પર જાય છે.

7 / 9
ક્રીમર 19 ટેસ્ટ મેચ, 96 વનડે અને 29 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ ક્રિકેટરે 2018 માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

8 / 9
38 વર્ષીય ક્રીમર એક લેગ સ્પિનર છે. તેમણે ટેસ્ટમાં કુલ 57 વિકેટ, વનડેમાં 119 અને T20 માં 35 વિકેટ લીધી છે. 38 વર્ષીય ક્રીમર એક લેગ સ્પિનર છે. તેમણે ટેસ્ટમાં કુલ 57 વિકેટ, વનડેમાં 119 અને T20 માં 35 વિકેટ લીધી છે.

9 / 9

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">