Cricket Records : WTC FINALમાં કોહલી બની શકે છે કિંગ, જાણો ઓવલના મેદાન પર ભારતીય બેટ્સમેનોનો દેખાવ

WTC FINAL 2023 : ઓવલના 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર જૂન મહિનામાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. 7-11 જૂન વચ્ચે ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાશે. ચાલો જાણીએ કે ભારતના સ્ટાર બેટ્સમેનોનો ઓવલના મેદાન પર રેકોર્ડ કેવો રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:16 PM
 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023માં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કિંગ બની શકે છે. તેણે ઓવલમાં 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 169 રન બનાવ્યા છે. જે હાલના ભારતીય બેટ્સમેનોની સરખામણીમાં સૌથી વધારે છે. ભારતીય ફેન્સ તેની પાસે વધુ એક સેન્ચુરીની આશા રાખી રહ્યા છે.

1 / 6
રોહિત શર્મા ઓવલમાં પોતાના કરિયરની 50મી ટેસ્ટ મેચ રમશે. તે ઓવલના મેદાન પર 1 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 1 સેન્ચુરી ફટકારી હતી.

2 / 6
ગુજ્જુ ઓલરાઉન્ડર  જાડેજા ઓવલમાં 2 ટેસ્ટ મેચ રમી છે. તેણે આ મેદાન પર એક ફિફટી પણ ફટકારી છે.

3 / 6
શાર્દૂલ ઠાકુર ઓવલમાં માત્ર 2 ઈનિંગ રમી છે અને તેમાં તેણે 2 ફિફટી ફટકારી છે.

4 / 6
 ગુજ્જુ ક્રિકેટર પૂજારા એ ઓવલમાં 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 117 રન બનાવી છે અને 1 ફિફટી ફટકારી છે.

5 / 6
ઓવલના મેદાન પર રહાણે એ 3 મેચમાં માત્ર 55 રન બનાવ્યા છે. આઈપીએલ 2023ના ફોર્મને જોતા તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ કમાલ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

6 / 6
Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત

g clip-path="url(#clip0_868_265)">