AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કરી ટીમને જીતાડનાર પૈસા વસુલ ખેલાડી વિશે જાણો

Paisa Vasool Player : આઈપીએલની 15મી મેચમાં રોમાંચક ટકકર જોવા મળી હતી. લખનૌ સુપર જાયન્ટસે 182 રનનો ટાર્ગેટ પૂર્ણ કરી બીજી જીત પોતાને નામ કરી હતી. આ મેચમાં મુકુલ ચૌધરી ટીમની જીતનો હીરો અને પૈસા વસુલ ખેલાડી રહ્યો છે.

| Updated on: Apr 10, 2026 | 3:22 PM
Share
આઈપીએલ 2026ની 15મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં એક રોમાંચક ટકકર જોવા મળી હતી. જેમાં લખનૌ સુપર જાયનટ્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી.

1 / 7
182 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌની શરુઆતમાં ઝટકા લાગ્યા હતા. માર્કરમ અને મિચેલ માર્શ જલ્દી આઉટ થયા હતા. પંત અને નિકોલસ પુરન પણ વધારે ટકી શક્યા ન હતા.15.6 ઓવરમાં લખનૌનો સ્કોર  128/7 હતો.

2 / 7
તેમજ મેચ કેકેઆરના પક્ષમાં લાગી રહી હતી પરંતુ અહીથી મુકુલ ચૌધરીએ આખી મેચ પલટાવી નાંખી હતી. મુકુલ ચૌધરીએ શાનદાર બેટિંગ કરી 27 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. જેમાં 2 ચોગ્ગા અને 7 સિક્સ સામેલ છે. આ 9 શોટ્સે કેકેઆરની હારની સ્ટોરી લખી નાંખી હતી. આ સિવાય આયુષ બદોનીએ પણ 34 બોલમાં 54 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી

3 / 7
21 વર્ષનો યુવા ખેલાડી મુકુલ ચૌધરી રાજસ્થાનમાંથી આવે છે. વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરી ઓક્શનમાં 30 લાખ રુપિયાની બેસ પ્રાઈઝ સાથે ઉતર્યો હતો. લખનૌએ તેના પર 2.60 કરોડની બોલી લગાવી તેને ખરીદ્યો હતો.

4 / 7
મુકુલ ચૌધરી વિકેટકીપર અને બેટ્સમેન છે. આ સિવાય તે બોલિંગ પણ કરે છે. મોટા શોર્ટ રમવા માટે જાણીતો છે. આજે પોતાની તાકાત ટીમને જીતાડી દેખાડી હતી. મુકુલ ચૌધરી લખનૌ માટે પૈસા વસુલ ખેલાડી રહ્યો હતો.

5 / 7
તેમની સફળતામાં તેમના પિતા દિલીપ ચૌધરીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

6 / 7
દિલીપ પોતે ક્રિકેટર બનવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું. તેઓ તેમના પુત્રને સફળ ક્રિકેટર બનાવવા માટે મક્કમ હતા. આજે દીકરાએ ટીમને જીતાડી પોતાની તાકાત દેખાડી દીધી હતી. (all photo : PTI)

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">