AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાત મેચમાંથી એક જીત છ હાર, શું કોલકાતા નાઈટ રાઈડર્સ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકશે ? જાણો સમીકરણ

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026 ની શરૂઆત નિરાશાજનક રહી છે, પરંતુ ટીમે તાજેતરમાં જીત મેળવી આશાની કિરણ જગાવી છે. સાત મેચમાં માત્ર એક જીત છતાં પ્લેઓફ માટેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થયો નથી. હવે બાકીની મેચોમાં સતત સારું પ્રદર્શન અને જીત જ તેમને અંતિમ ચારમાં લઈ જઈ શકે છે.

| Updated on: Apr 20, 2026 | 4:03 PM
Share
IPLમાં શરૂઆત ખરાબ હોય તો પ્લે ઓફ રાઉન્ડમાં ક્વોલિફાય કરવું મુશ્કેલ બની જાય છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ સ્થિતિ એવી જ છે. સાત મેચમાંથી માત્ર એક જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.

1 / 6
તેમ છતાં, કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્લેઓફની આશા હજી જીવંત છે. લીગ સ્ટેજમાં દરેક ટીમને કુલ 14 મેચ રમવાની હોય છે, એટલે KKR પાસે હજુ સાત મેચ બાકી છે. આ બાકી રહેલી મેચો જ તેમની કિસ્મત નક્કી કરશે.

2 / 6
જો KKR પોતાની બધી સાત મેચ જીતી જાય, તો તેઓ કુલ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. IPL રેકોર્ડ અનુસાર 16 પોઈન્ટ સામાન્ય રીતે પ્લેઓફ માટે સુરક્ષિત માનવામાં આવે છે. એટલે કે, તમામ મેચોમાં જીત મેળવી KKR કોઈ અન્ય ટીમ પર આધાર રાખ્યા વિના ક્વોલિફાય થઈ શકે છે.

3 / 6
પરંતુ આ કામ સહેલું નથી. સતત સાત મેચ જીતવી એ મોટો પડકાર છે, ખાસ કરીને જ્યારે ટીમનું ફોર્મ સારું ન હોય. બોલિંગ અને બેટિંગ બંનેમાં સ્થિરતા લાવવી અને વિનિંગ કોમ્બિનેશન તૈયાર કરવું KKR માટે અત્યંત જરૂરી બની ગયું છે.

4 / 6
જો KKR સાતમાંથી છ મેચ જીતે, તો તેના 15 પોઈન્ટ થશે. આ સ્થિતિમાં પણ ક્વોલિફિકેશન શક્ય છે, પરંતુ તેઓને અન્ય ટીમના પોઈન્ટ્સ પર પણ નિર્ભર રહેવું પડશે. નેટ રન રેટ પણ મહત્વપૂર્ણ બની શકે છે.

5 / 6
બીજી તરફ, જો ટીમ માત્ર પાંચ મેચ જીતે અને 13 પોઈન્ટ સુધી પહોંચે, તો પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ખૂબ ઓછી રહેશે. તેથી, કોલકાતા માટે દરેક મેચ હવે ‘કરો યા મરો’ સમાન છે. બધી મેચમાં જીત સાથે તેઓ આગામી રાઉન્ડમાં સીધા ક્વોલિફાય કરી શકશે. PC:PTI/X)

6 / 6

Breaking News : રોહિત શર્મા ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાંથી બહાર ? GT vs MI મેચ પહેલા મોટી અપડેટ

Follow Us
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા

વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન

જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">