AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સંજુ સેમસનની 21 બોલમાં ફિફ્ટી, પાવરપ્લેમાં મચાવી ધમાલ, કોહલીના રેકોર્ડની કરી બરાબરી

રાંચી T20માં સંજુ સેમસને માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારીને પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો. સંજુએ પાવર પ્લેમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. સાથે જ તેણે વિરાટ કોહલીની બરાબરી પણ કરી હતી.

| Updated on: Oct 09, 2026 | 8:47 PM
Share
લખનૌ T20માં નિષ્ફળ રહ્યા બાદરાંચીમાં જોરદાર બેટિંગ કરી સંજુ સેમસને પોતાના ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.

1 / 8
સંજુ સેમસને રાંચી T20માં માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી ચાહકોના દિલ જીતી લીધા હતા.

2 / 8
સેમસને પાવરપ્લેમાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. T20 કારકિર્દીમાં પહેલીવાર સેમસને પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારી હતી.

3 / 8
સંજુ સેમસને માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, આ સાથે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી ઝડપી T20 ફિફ્ટીના વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી. કોહલીએ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી.

4 / 8
જોકે, સંજુ સેમસને આ  મેચમાં ભાગ્યનો પણ ખૂબ સાથ મળ્યો. પોતાની અડધી સદી પૂર્ણ કરતા પહેલા સેમસનના બે કેચ ડ્રોપ થયા હતા.

5 / 8
કામિલ પૂરને ત્રીજી ઓવરમાં અને ગુડાકેશ મોતીએ છઠ્ઠી ઓવરમાં સંજુનો કેચ ડ્રોપ કર્યો હતો અને તેને બે જીવનદાન મળ્યા હતા.

6 / 8
સંજુ સેમસનએ આ બે જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને T20 ક્રિકેટમાં પોતાની નવમી અડધી સદી ફટકારી હતી.

7 / 8
જોકે સંજુ સેમસન આ ફિફ્ટીને સદીમાં ના ફેરવી શક્યો. સંજુ 41 બોલમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. (PC:PTI/X)

8 / 8

Breaking News: પહેલી ઓવરમાં 14 છગ્ગા… અભિષેક શર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">