Asian Games 2023 : મેચ રમ્યા વગર ગોલ્ડ મેડલની નજીક પહોંચી ભારતીય મેન્સ-વુમેન્સ ક્રિકેટ ટીમ, ક્વાર્ટર ફાઈનલમાં મળી એન્ટ્રી

Asian Games 2023 Cricket: ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે તૈયાર છે. તેના માટે ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 9:22 AM
ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે તૈયાર છે. BCCIએ મહિલા અને પુરૂષ ટીમની જાહેરાત કરી છે. એશિયાડ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાશે. મહિલા ટીમની મેચો 19મીએ જ શરૂ થશે અને 28મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે પુરુષોની મેચો 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 ઓક્ટોબર સુધી ચાલશે.

1 / 5
 એશિયન ગેમ્સ પહેલા ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. પુરુષ અને મહિલા ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમશે. ભારત મહિલા અને પુરૂષ બંને વિભાગમાં ટોચના સીડ (ટોચની ટીમો) તરીકે પ્રવેશ કરશે.  બંને ભારતીય ટીમો રમ્યા વિના પણ મેડલની નજીક આવી ગઈ છે.

2 / 5
 આ ત્રીજી વખત હશે જ્યારે ક્રિકેટની રમત એશિયન ગેમ્સનો ભાગ બનશે. અગાઉ વર્ષ 2010 અને વર્ષ 2014માં ભારતે એશિયન ગેમ્સમાં તેની પુરૂષ કે મહિલા ટીમો મોકલી ન હતી. પુરૂષોની ક્રિકેટ સ્પર્ધાઓમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાએ એક-એક ગોલ્ડ મેડલ જીત્યો છે અને મહિલા ક્રિકેટમાં પાકિસ્તાને બંને વખત જીત મેળવી છે.

3 / 5
આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં આઈપીએલના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

4 / 5
ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આ સ્પર્ધામાં પોતાનો પડકાર રજૂ કરશે. મહિલા ટીમની કમાન હરનપ્રીત કૌરના ખભા પર છે. ઝેજિયાંગ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનું પિંગફેંગ ક્રિકેટ ગ્રાઉન્ડ તમામ રમતોનું આયોજન કરશે.

5 / 5
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">