દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીમાં આ રીતે એકબીજાને મળ્યા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, જુઓ Photos

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા વિશે ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને એક સાથે વેકેશન પર પણ જાય છે, પરંતુ ક્યારેય એકબીજા સાથે ફોટો શેર કરતા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 10:38 AM

કિયારા  અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhota) ઘણા સમયથી રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. જો કે અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ તેના વિશે કોઈ કમેન્ટ કરી નથી.

1 / 5
હવે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીમાં સાથે નજર આવ્યા.

2 / 5
બંનેએ એકબીજાને પહેલા જોયા બાદ હગ આપ્યું અને પછી એકબીજાને શુભેચ્છાઓ આપી.

3 / 5
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણીને ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો છે.

4 / 5
ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાને ફિલ્મ શેરશાહ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">