જોરદાર એડિટીંગ: જો Money Heist બોલિવૂડમાં બને તો? જુઓ કોણ કોના રોલ માટે છે ફીટ

વેબ સિરીઝ મની હાઈસ્ટના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સિઝનની પાંચમી સીઝન તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી છે. આ પાંચમી સીઝન ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. શો વિશે ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ચાલો જોઈએ એક રસપ્રદ વાત.

1/7
એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કોઈએ અદ્દભુત ફોટા એડિટ કર્યા છે. જેમાં મની હાઈસ્ટના પાત્રોની સરખામણી બોલિવૂડ સેલેબ્સ સાથે કરવામાં આવી છે. આયુષ્માન ખુરાનાને આ પોસ્ટમાં પ્રોફેસર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

2/7
જો મની હાઈસ્ટનું બોલિવૂડ વર્ઝન બનાવવામાં આવે તો આ સિરીઝમાં અભિનેત્રી તબ્બુને રાકેલની ભૂમિકા બતાવવામાં આવી છે.

3/7
આ એડિટર ફેનનું માનવું છે કે મની હાઈસ્ટના બોલિવૂડ વર્ઝનમાં તાપસી પન્નુ મોનિકાના રોલમાં જોવા મળશે.

4/7
ટોકિયો તરીકે આલિયા ભટ્ટને બતાવવામાં આવી છે. આ એડિટીંગના ખુબ વખાણ થઈ રહ્યા છે.

5/7
બર્લિન તરીકે રણદીપ હુડાને બતાવવામાં આવ્યો છે. રણદીપ બર્લિનની જેમ હાથમાં માસ્ક પકડતો જોવા મળી રહ્યો છે.

6/7
દર્શકોના મનપસંદ પંકજ ત્રિપાઠીને પણ આમાં બતાવવામાં આવ્યા છે. પંકજને આર્તુરો તરીકે બતાવવામાં આવ્યા છે.

7/7
બોલિવૂડના સુપરસ્ટાર રાજકુમાર રાવ ડેનવરના પાત્રમાં બતાવવામાં આવ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati