AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhaava : વિક્કી કૌશલે ફિલ્મ છાવા માટે આટલા દિવસમાં 25 કિલો વજન વધાર્યું , જુઓ ફોટો

પોતાની અપકમિંગ ફિલ્મને લઈ વિક્કી કૌશલ હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. હવે વિક્કી કૌશલે જણાવ્યું કે, આ ફિલ્મ માટે તેમણે 25 કિલો વજન વધાર્યું હતુ.

| Updated on: Feb 05, 2025 | 2:55 PM
Share
 વિક્કી કૌશલ પોતાની અપકમિંગ ફિલ્મ છાવાના પ્રમોશન માટે હાલ જયપુર પહોંચ્યો છે. જ્યાં તેમણે ફિલ્મમાં પોતાના પાત્ર અને લુકને લઈ ખુલાસો કર્યો હતો. વિક્કી કૌશલે જણાવ્યું કે, તેમણે છાવામાં છત્રપતિ સંભાજી મહારાજના લુક માટે 25 કિલો વજન વધાર્યું છે.

1 / 6
વિક્કી કૌશલ જોશમાં ખ્મમા ઘણી કહેતા પોતાની ફિલ્મના પ્રમોશનની શરુઆત કરી અને કહ્યું જયપુર આવી જે જોશ હોય છે. તે હું જણાવી શકતો નથી. એવું શક્ય જ નથી કે,મારી કોઈ ફિલ્મ આવે અને હું અહી ન આવું. મારી દરેક ફિલ્મના પ્રમોશનની શરુઆત જયપુરથી થાય છે.

2 / 6
આ ફિલ્મમાં પોતાની બોડી પર સતત 7 મહિના કામ કર્યું અને 25 કિલો વજન વધાર્યું છે. વિક્કી કૌશલ કહે છે. જ્યારે મને આ ફિલ્મની ઓફર થઈ ત્યારે હું વિચારી શકતો ન હતો કે, આ પાત્ર કેવી રીતે કરી શકીશ.

3 / 6
મને ડાયરેક્ટરે કહ્યું આ ફિલ્મમાં મારે સિંહ જેવું દેખાવવાનું છે. ત્યારે હું ડરી ગયો હતો. આ કેવી રીતે થઈ શકશે. મે સંભાજી મહારાજનો ફોટો જોયો તો તે બિલકુલ સિંહ જેવા દેખાતા હતા. ફોટો જોઈ મે કહ્યું આ નહિ થઈ શકે,

4 / 6
વિકી આગળ કહે છે- 'પછી મેં તેને પડકાર તરીકે લીધું. મારા શરીર પર 7 મહિના સુધી સતત કામ કર્યું અને અંતે 25 કિલો વજન વધાર્યું. આ ફિલ્મની તૈયારી 4 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી. ટીમ સ્ક્રિપ્ટ પર રિસર્ચ કરી રહી હતી. સ્ક્રિપ્ટમાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો. મને મારું શરીર બનાવવામાં, વજન વધારવામાં અને પછી ઘોડેસવારી કરવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. 7 મહિના સુધી શૂટિંગ ચાલ્યું, પછી જ ફિલ્મ તૈયાર થઈ.

5 / 6
તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્ના અભિનીત 'છાવા' 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકર છે

6 / 6

વિકી કૌશલની પત્ની બોલિવુડની સુંદર અભિનેત્રી કેટરિના કૈફ છે. વિકી કૌશલની ફિલ્મ સફર 2012માં રિલીઝ થયેલી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી શરૂ થઈ હતી. વિકી કૌશલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">