AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : માત્ર શેફાલી જ નહીં, બિગ બોસના આ 6 સ્પર્ધકોના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા

બિગ બોસ 13 ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાનું અચાનક નિધન થવાથી તેમનો પરિવાર અને ચાહકો પણ આધાતમાં છે. આ પહેલા બિગ બોસના કેટલાક સ્પર્ધકના અચાનક મૃત્યુંથી ચાહકોને ઝટકો લાગ્યો હતો.

| Updated on: Jun 29, 2025 | 3:20 PM
મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં રિયાલિટી શો બિગ બોસે અનેક સ્ટારનું નસીબ ચમકાવ્યું છે. પરંતુ કેટલાક એવા પણ સ્ટાર રહ્યા છે જેના આકસ્મિક નિધનથી ચાહકોને ઝટકો લાગ્યો હતો. હાલમાં શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે નિધન થયું છે. શેફાલી પણ બિગ બોસના ઘરનો ભાગ રહી ચૂકી હતી.

1 / 7
'કાંટા લગા ગર્લ' શેફાલી જરીવાલાએ માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમના પતિ પરાગ અને માતા તેમના મૃત્યુથી ખૂબ જ આઘાતમાં છે. શનિવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા,

2 / 7
બિગ બોસ 13નો વિજેતા સિદ્ધાર્થ શુકલાનું 2021માં 40 વર્ષની વયે નિધન થયું હતુ. રિયાલિટી શોમાં તેની પર્સનાલિટીથી મોટી ઓળખ બની હતી. તેના નિધનથી ઈન્ડસ્ટ્રી સહિત ચાહકોને પણ મોટો ઝટકો લાગ્યો હતો,

3 / 7
બિગ બોસ 7ની સ્પર્ધક પ્રત્યુષા બેનર્જીએ 2016 માં 24 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી હતી. તેના ખુશમિજાજ અને પ્રેમઆળ વ્યક્તિત્વે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. તેમના દુ:ખદ અવસાનથી ચાહકો અને પરિવાર ચિંતિત થયો હતો.

4 / 7
બિગ બોસ 10માં જોવા મળેલા સ્વામી ઓમનું પણ વર્ષ 2021માં નિધન થયું હતુ. સ્વામી ઓમનું કોરોના વાયરસના કારણે નિધન થયું હતુ.

5 / 7
રાજુ શ્રીવાસ્તવ તેમની અદ્ભુત કોમેડી માટે ફેમસ હતા. તે 'બિગ બોસ 3'નો પણ ભાગ હતા. તે આ શોનો વિજેતા તો ન બન્યો પણ તેણે ચાહકોના દિલ ચોક્કસ જીતી લીધા હતા. જ્યારે 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે ચાહકો ચોંકી ગયા, તેઓ આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા ન હતા.  21 સપ્ટેમ્બર 2022 ના રોજ હાર્ટ એટેકને કારણે તેનું અવસાન થયું હતુ.

6 / 7
બિગ બોસ 14માં જોવા મળેલી સોનાલી ફોગાટનું પણ વર્ષ 2023માં નિધન થયું હતુ. તેમના મૃત્યુંનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું હતું.

7 / 7

બિગ બોસ એ ટીવી જગતનો સૌથી ફેમસ અને મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો છે. છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન જેવો સુપરસ્ટાર તેને હોસ્ટ કરી રહ્યો છે,  બિગ બોસના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">