Kutch Express : ઢોલિવુડમાં Kutch Expressનું ટિઝર થયું રિલીઝ, રત્ના પાઠક શાહ અને માનસી પારેખે પોતાના અભિનયથી પુર્યા રંગો

Kutch Express Teaser : ફિલ્મનું ટિઝર ખૂબ જ જોરદાર છે. માનસી પારેખ ફિલ્મમાં મોંઘીનું પાત્ર નિભાવી રહી છે. મોંઘીનું પાત્ર રંગો સાથે જીવે છે અને પોતાનું ભવિષ્ય બદલવાની ઈચ્છા ધરાવે છે. ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે તે જીવનમાં કેવી રીતે રંગો પુરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 10:49 AM
મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રત્ના પાઠક શાહ, દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ સાથે માનસી પારેખ લીડ રોલમાં છે. કચ્છ એક્સપ્રેસના મેકર્સે ફિલ્મનું ટીઝર ઉતાર્યું છે. રત્ના પાઠક શાહ અને માનસી પારેખ ફિલ્મની ભુમિકામાં અદભૂત લાગે છે અને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

1 / 7
રત્ના પાઠક શાહે તેના અનુભવ અને ટીમ વિશે જણાવ્યું, “આ અનુભવ મેં ધાર્યા કરતાં ઘણો વધારે સારો હતો. ટીમ ઉત્તમ હતી - કુશળ, મહેનતુ અને બુદ્ધિશાળી; મેં મારા કો-સ્ટાર્સ સાથે આટલા ઉત્સાહ થી પહેલાં ક્યારેય કામ કર્યું ન હતું અને તેમના ઉત્સાહથી હું ખુશ છું.

2 / 7
ફિલ્મનું ટિઝર ખૂબ જ જોરદાર છે. માનસી પારેખ ફિલ્મમાં મોંઘીનું પાત્ર નિભાવી રહી છે. મોંઘીનું પાત્ર રંગો સાથે જીવે છે અને પોતાનું ભવિષ્ય બદલવાની ઈચ્છા ધરાવે છે. ફિલ્મ જોયા પછી જ ખબર પડશે કે તે જીવનમાં કેવી રીતે રંગો પુરશે.

3 / 7
માનસી પારેખે ઉમેર્યું, “રત્ના પાઠક શાહ જેવા અનુભવી સાથે કામ કરવું એ એક અનુભવ હતો, જે હું કાયમ જાળવી રાખીશ. તે ખૂબ જ જુસ્સાદાર, પરફેક્શનિસ્ટ છે અને પોતાની અને તેની આસપાસના દરેક વ્યક્તિ પાસેથી શ્રેષ્ઠ સિવાય બીજું કંઈ માંગતી નથી અને અમે ગુજરાતી ફૂડ પ્રત્યેના અમારા પ્રેમ પર સારી રીતે બંધાયેલા છીએ.

4 / 7
દર્શિલ ગોહિલે રત્ના પાઠક શાહ સાથેના તેમના કામના અનુભવ વિશે જણાવ્યું કે, “રત્ના પાઠક મેડમ સિનેમા અને અભિનયના જ્ઞાનનો જ્ઞાનકોશ છે.

5 / 7
આ ફિલ્મનું નિર્માણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ કરી રહ્યા છે અને દિગ્દર્શન વિરલ શાહે કર્યું છે. ફિલ્મનું સંગીત મહાન સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે.

6 / 7
કચ્છ એક્સપ્રેસ 6મી જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. ફિલ્મ વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે જોડાયેલા રહો TV 9 Gujarati વેબસાઈટ પર.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">