AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : સ્મૃતિ ઈરાનીની દીકરીના રિસેપ્શનમાં શાહરુખ ખાને આપી હાજરી, Shanelle Arjun Receptionમાં આ સ્ટાર્સ પણ રહ્યાં હાજર

Smriti Irani Daughter Reception: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરી શૈનેલ ઈરાનીના લગ્ન બાદ એક રિસેપ્શનનું હાલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહરુખ ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 8:47 AM
Share
સ્મૃતિ ઈરાનીની દીકરી શૈનેલના લગ્નના રિસેપ્શનમાં ઘણા જાણીતાના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શનના કેટલાક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

1 / 5
બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન પણ આ રિસેપ્શનમાં પહોંચ્યો હતો. તે બ્લેક ફોર્મલ સૂટમાં જોવા મળ્યો હતો.

2 / 5
અભિનેત્રી મૌની રોય અને તેનો પતિ સૂરદ નાંબિયાર નવયુગલ સાથે કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.

3 / 5
સ્મૃતિ ઈરાનીની મિત્ર અને પ્રોડ્યૂસર એકતા કપૂર પણ આ રિસેપ્શનમાં પોતાના પિતા દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર સાથે પહોંચી હતી.

4 / 5
રિસેપ્શનમાં રવિ કિશન અને રોનિત રોય પણ સામેલ થયા હતા. જણાવી દઈએ કે 'કયોંકિ સાસ ભી કભી બહુ થી' ટીવી સિરીયલમાં સ્મૃતિ ઈરાની, મૌની રોય અને રોનિત રોય સાથે કામ કરતા હતા.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">