Anurag Kashyap Family Tree : બોલિવુડમાં નહોતો આવવા માંગતો અનુરાગ કશ્યપ, બંન્ને વખત લગ્ન રહ્યા નિષ્ફળ

અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ના પિતાનું નામ પ્રકાશ સિંહ છે. તેને અભિનવ કશ્યપ અને અનુભૂતિ કશ્યપ નામનો એક ભાઈ અને એક બહેન પણ છે.અનુરાગ કશ્યપ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનુરાગ કશ્યપને અત્યાર સુધીમાં 4 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 9:06 AM
 બોલિવૂડ ડિરેક્ટર અભિનવ કશ્યપનો જન્મ 6 સપ્ટેમ્બર, 1974ના રોજ ઉત્તર પ્રદેશના ઓબ્રામાં થયો હતો. તેના પિતા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનમાં નોકરી કરતા હતા. તેણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેણે 1995માં દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું. તેના બે ભાઈબહેનો છે. એકનું નામ અનુરાગ કશ્યપ અને બીજાનું નામ અનુભૂતિ કશ્યપ. અભિનવ કશ્યપે વર્ષ 1997માં લેખક ચતુરા રાવ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પણ છે. પરંતુ 20 વર્ષ પછી 2017માં તેમના છૂટાછેડા થઈ ગયા.

1 / 5
 યુપીના ગોરખપુરમાં જન્મેલા અનુરાગ કશ્યપે 1998માં રામ ગોપાલ વર્માની ક્રાઈમ ડ્રામા ફિલ્મ સત્યાથી સહ-લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે આવી ઘણી ફિલ્મો કરી જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. 2009માં તેણે દેવ ડી બનાવી જે દર્શકોને ખૂબ પસંદ આવી. આ પછી તેણે ગેંગ્સ ઓફ વાસેપુરા, બોમ્બે વેલેટ, મુકાબાઝ, મસાન, ક્વીન, ઉડતા પંજાબ, સાંઢ કી આંખ અને ઘૂમકેતુ જેવી ફિલ્મો કરી.

2 / 5
અનુરાગ કશ્યપ તેની ફિલ્મો ઉપરાંત તેની લવ લાઈફ માટે પણ જાણીતો છે. અનુરાગ કશ્યપના પહેલા લગ્ન આરતી બજાજ સાથે થયા હતા. જો કે, આ લગ્ન તૂટ્યા પછી અનુરાગ કલ્કીના પ્રેમમાં પડ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આલિયા અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની પુત્રી છે. માતા આરતી તેમની ખૂબ નજીક છે.

3 / 5

4 / 5
 તમને જણાવી દઈએ કે કલ્કીએ 2011માં અનુરાગ સાથે લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં પણ બંને વચ્ચે સારા સંબંધો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">