Pankaj Tripathi Family Tree: પંકજ ત્રિપાઠીને મિર્ઝાપુરે બનાવ્યો મોટો સ્ટાર, પિતા આજ સુધી જાણતા ન હતા કે પુત્ર શું કામ કરે છે

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)નું નામ આજે બોલિવૂડના ટોપ સ્ટાર્સની યાદીમાં જોવા મળે છે. જે કરોડોની કમાણી કરે છે. આમ છતાં અભિનેતા લક્ઝરી અને આરામની લાઈફ જીવે છે.પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજ વિસ્તારનો રહેવાસી છે.આજે અભિનેતાના પરિવાર વિશે જાણીશું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2024 | 11:14 AM
હિન્દી સિનેમામાં તેમના શાનદાર અભિનયને કારણે તેમને સફળતા મળી. બોલિવૂડમાં તેની સફર એટલી સરળ નહોતી. તેણે ફિલ્મોમાં કામ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો. પરંતુ તેને 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી અભિનેતા તરીકે ઓળખ મળી. 'મિર્ઝાપુર'માં તેના કાલિન ભૈયાના પાત્રે તેને એક મોટો અભિનેતા બનાવી દીધો.

1 / 7
બિહારના ખેડૂત પરિવારમાં જન્મેલા પંકજ ત્રિપાઠીની બોલિવૂડમાં સફર સરળ નહોતી. પંકજ ત્રિપાઠીના માતાનું નામ  હેમંતી દેવી અને પિતાનું નામ પંડિત બનારસ ત્રિપાઠી હતું. તેમને 3 ભાઈઓ અને 2 બહેનો છે. જેનું કોઈ નામ કે ઓળખ હજુ સુધી સામે આવી નથી,

2 / 7
બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંદ ગામમાં 5 સપ્ટેમ્બર 1976ના રોજ જન્મેલા પંકજ ત્રિપાઠીને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તે ગામડાના નાટકોમાં છોકરીની ભૂમિકા ભજવી હતી, જેને લોકો ખુબ પસંદ કરતા હતા.

3 / 7
મુંબઈ વેબ સીરિઝ મિર્ઝાપુરમાં કાલીન ભૈયાની ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠી તેની ઉત્તમ અભિનય માટે જાણીતા છે. પંકજ ત્રિપાઠીએ 2004માં આવેલી ફિલ્મ 'રન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેમાં તેનો બહુ જ નાનો રોલ હતો, જેના કારણે કોઈએ તેની નોંધ લીધી ન હતી.

4 / 7
પંકજ ત્રિપાઠીએ પણ 2004માં મૃદુલા સાથે લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા કપિલ શર્માના શોમાં પહોંચેલા પંકજે પોતાના જીવનની કેટલીક રસપ્રદ વાતો અહીં શેર કરી હતી તમને જણાવી દઈએ કે પરિણીત પંકજ હવે એક દીકરી આશીના પિતા છે.

5 / 7
પંકજ ત્રિપાઠીના પિતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને. આ માટે મેં બે વખત એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી હતી પરંતુ ફેલ થયા હતા.  પંકજ ત્રિપાઠીએ એકવાર કહ્યું હતું કે તેના પિતાને તેની ઉપલબ્ધિઓમાં બિલકુલ રસ ન હતો. તેમને એ પણ ખબર નથી કે તેમનો પુત્ર પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શું કામ કરે છે. પંકજ ત્રિપાઠી હાલમાં ઓએમજી 2 અને ફુકરે 3માં જોવા મળ્યા છે. ફુકરે 3 હાલમાં સારી કમાણી કરી રહી છે.

6 / 7
આશી ત્રિપાઠી એક પ્રખ્યાત બોલીવુડ સ્ટારની પુત્રી હોવા છતાં, લાઈમલાઈટથી દૂર રહે છે અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આશીની ઉંમર માત્ર 16 વર્ષની છે પરંતુ તેની  સુંદરતાથી તે મોટી અભિનેત્રીઓને માત આપે છે.આઈફા એવોર્ડ 2022ના ફંક્શનથી આશી ત્રિપાઠી ચર્ચામાં આવી હતી.

7 / 7
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">