AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchayat : ‘પંચાયત’ વેબ સીરિઝના જમાઈને આવ્યો હાર્ટ એટેક, જાણો કેવા છે આસિફના તબિયતપાણી

પંચાયતના જમાઈ આસિફ ખાનને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ચાહકો તેના સ્વાસ્થને લઈ ચિંતામાં છે. આસિફે ખુદ પોતાનું હેલ્થ અપટેડ આપ્યું છે. જાણો કેવી છે પંચાયતના જમાઈની તબિયત

| Updated on: Jul 16, 2025 | 4:55 PM
Share
પંચાયતમાં બોલેલા આ ડાયલોગ 'ગજબ બેજાતી હૈ..' આસિફ ખાનને બધા જાણે છે. તેમનો આ ડાયલોગ સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. પરંતુ તાજેતરમાં તેમના ચાહકોને આઘાત લાગ્યો જ્યારે તેમને સમાચાર મળ્યા કે પંચાયતના જમાઈ એટલે કે આસિફને હાર્ટ એટેક આવ્યો છે.

1 / 7
એમેઝોન પ્રાઈમ વીડિયોની લોકપ્રિય સીરિઝ પંચાયત ફરી એક વખત ચર્ચામાં છે. સીરિઝમાં જમાઈના પાત્ર નિભાવનાર આસિફ ખાનને હાર્ટ એટેક આ્યો હતો. તેમના નજીકના સગાએ આ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અંદાજે 36 કલાક બાદ તેમણે હેલ્થ અપટેડ શેર કરી છે.

2 / 7
આસિફ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે ભાવુક નોટમાં લખ્યું મારા સ્વાસ્થમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને લોકોને સલાહ છે કે, તઓ લાઈફને હળવાશથી ન લે.

3 / 7
આસિફ ખાને ફોટો શેર કરતા લખ્યું છેલ્લા 36 કલાકથી આ બધું જોયા બાદ મને એક વાતનો અહેસાસ થાય છે કે, જિંદગી ખુબ નાની છે. આને હળવાશથી ન લો. બધું અમુક ક્ષણોમાં બદલાય જાય છે.

4 / 7
આસિફે લખ્યું, "છેલ્લા કેટલાક કલાકોથી, હું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જોકે, હું ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છું અને હવે સારું અનુભવી રહ્યો છું. તમારા બધાના પ્રેમ, ચિંતા અને શુભેચ્છાઓ બદલ આભાર. તમારું સમર્થન મારા માટે ખુબ મહત્વનું  છે. હું ટૂંક સમયમાં પરત આવીશ.

5 / 7
સારી વાત એ છે કે તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.ચાહકોને આશા છે કે, તે જલ્દી સ્વસ્થ થઈ જશે અને ફરીથી સ્ક્રીન પર પાછો ફરશે.

6 / 7
  લોકપ્રિય વેબ સિરીઝ 'પંચાયત'ની સીઝન 4 પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ ચૂકી છે. પંચાયત સિરીઝ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. પંચાયતની 5મી સીઝનનું પણ શુટિંગ શરુ થઈ ચૂક્યું છે.

7 / 7

વેબ સિરીઝ એટલે સાદી ભાષામાં સમજીએ તો એ એક અલગ જ કન્ટેન્ટ છે. વેબ સિરીઝ એક કરતાં વધારે ભાગોમાં રિલીઝ થાય છે. તેની અમુક વખતે લિમિટ આવી જાય છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">