પાક પ્રેમી ભારતીય ખાન ચોકડીના પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુ:ખી સમાચાર, રડવા લાગશે પાક પ્રેમી ગ્રુપ!
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી છે.હવે પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુખી સમાચાર સામે આવ્યા છે.

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર જીતી લીધું છે. પાકિસ્તાનને એટલો મોટો ઘા માર્યો કે, કે તે હાલમાં બદલો લેવા માટે તડપી રહ્યું છે.ઓપરેશન સિંદૂર એક મિલિટ્રી ઓપરેશન હતુ. જેમાં હથિયારનો ઉપયોગ થયો હતો. ભારતીય ફોર્સ મુસ્લિમ દેશ પાકિસ્તાનને તેના ઘરમાં ઘુસી માર્યું હતુ. પરંતુ આજે સત્તાધારી પાર્ટી ભાજપના પ્રવક્તાએ સંબિધ પાત્રાએ આજે એ સ્પષ્ટ કરી દીધું કે,પાકિસ્તાન વિરુદ્ધ નોન મિલિટ્રિ ઓપરેશન હજુ પણ ચાલું છે,

સંબિત પાત્રાએ સ્પષ્ટ કર્યું કે, જે પાકિસ્તાની મુસ્લિમ ફિલ્મ સ્ટાર ભારતમાં આવી ફિલ્મો અને ટીવી સિરીયલમાં કામ કરતા હતા. અને તેના ભિખારી દેશ પાકિસ્તાનને ભારતમાંથી પૈસા કમાય મોકલતા હતા. હવે આ પાકિસ્તાની લોકોને વિઝા ક્યારે પણ મળશે નહી.

આ નિર્ણયની સીધી અસર બોલિવુડમાં રહેલા એ મુસ્લિમ અભિનેતાઓ પર થશે. જે ખુલ્લીને કે પછી મૌન રહીને પાકિસ્તાનના મુસ્લિમ આંતકવાદનું સમર્થન કરતા હતા. અને હિન્દુઓનું કતલે આમ થતા પાકિસ્તાની મુસ્લિમ આર્ટિસ્ટોને પોતાની ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ આપતા હતા. હવે આ બંધુ સંપૂર્ણપણે બંધ થશે. એટલે કે, સલમાન શાહરુખ, આમિર અને સૈફ અલીખાનની ફિલ્મમાં કોઈ મુસ્લિમ પાકિસ્તાનનો કોઈ અભિનેતા જોવા મળશે નહી.

તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલ 2025ના 26 હિન્દુઓના કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ દેશના પાકિસ્તાની મુસ્સલિમ આતંકવાદીઓએ ધર્મ પુછી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આ ખાન મુસ્લિમ ભારતીય અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર એક લાઈન પણ મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ લખી નથી.કારણ કે,આ લોકોને ડર હતો કે,મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ જો કાંઈ લખ્યું તો પાકિસ્તાનના 20 કરોડ મુસ્લિમ આનાથી નારાજ થશે. સલમાન ખાન ઓપરેશન સિંદૂર થવા પછી પોતાના ઈનસ્ટાગ્રામ પર પોતાનો શર્ટલેશ ફોટો નાંખતા રહ્યા પરંતુ હિન્દુઓની હત્યા પર એક આંસુ પણ પાડ્યા ન હતા.

સ્વદેશ ફિલ્મમાં દેશ ભક્ત નાગરિકનો નકલી રોલ નિભાવનાર શાહરુખ ખાન પણ ખુલીને મુસ્લિમ આતંકવાદ વિરુ્ધ અને નિર્દોષ હિન્દુઓના પક્ષમાં એક શબ્દ લખ્યો ન હતો.સરફરોશ જેવી ફિલ્મમાં દેશ ભક્તની એક્ટિંગ કરનાર આમિર ખાન પણ મુસ્લિમ આતંકવાદ વિરુદ્ધ કાંઈ પણ લખતા ભાગતા જોવા મળ્યો હતો.

મેજર સાહેબ જેવી ફિલ્મમાં પૈસા લઈ દેશ ભકતના મેજર સાહેબની નકલી એક્ટિંગ કરનાર સદીના નકલી મહાનાયક અમિતાભ બચ્ચન પણ નકલી રડ્યા હતા. તેમજ પહેલાગામની ઘટનાના 18 દિવસ બાદ કુંભકરણની ઉંઘ માંથી જાગ્યા હતા.

ભારતે આ સિવાય નોન મિલિટ્રી હુમલો કર્યો કોઈ પણ પાકિસ્તાનના કોઈ પણ નાગરિકને હવે કોઈ વિઝા મળશે નહી. એટલે કે, ભારતમાંથી કમાતા પાકિસ્તાની આર્ટિસ્ટ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ ફિલ્મમાં કામ કરી શકશે. ના કોઈ પરફોર્મન્સ આપી શકશે. કે પછી કોઈ ટીવી સિરીયલમાં જોવા મળશે.

આખી દુનિયાને ફરી એ સાબિત કરવા પાકિસ્તાન આંતકીઓની પ્રોડક્શન ફેક્ટરી છે. પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાની સરકાર આતંકીને જન્મ આપવાનું કામ કરે છે. દુનિયાભરમાં જ્યાં પણ મુસ્લિમ આતંકવાદ પરેશાન છે. તેના માટે મુસ્લિમ દેશ પાકિસ્તાન જવાબદાર છે.

ભારતે આ સિવાય નોન મિલિટ્રી હુમલો કર્યો કોઈ પણ પાકિસ્તાનના કોઈ પણ નાગરિકને હવે કોઈ વિઝા મળશે નહી. એટલે કે, ભારતમાંથી કમાતા પાકિસ્તાની આર્ટિસ્ટ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ ફિલ્મમાં કામ કરી શકશે. ના કોઈ પરફોર્મન્સ આપી શકશે. કે પછી કોઈ ટીવી સિરીયલમાં જોવા મળશે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

































































