AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhabi Ji Ghar Par Hai Starcast Networth: અંગૂરી ભાભીથી લઈને તિવારીજી કરે છે કરોડોની કમાણી, જાણો એક એપિસોડની ફી

સુપરહિટ શો ભાભીજી ઘર પર હૈના (Bhabi Ji Ghar Par Hai) સ્ટાર્સની નેટવર્થ કરોડોમાં છે. ભાભીજી ઘર પર હૈની સ્ટારકાસ્ટની એક એપિસોડની ફી અને તેમની નેટવર્થ કેટલી છે તે જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 8:53 PM
Share
શુભાંગી અત્રે :અંગૂરી ભાભી બનીને દિલ જીતનાર શુભાંગી અત્રે કરોડોની માલકિન છે. Gdatamart રિપોર્ટ મુજબ શુભાંગી અત્રેની નેટવર્થ 15 કરોડ રુપિયા છે.

1 / 7
શિલ્પા શિંદે: અંગૂરી ભાભીનો રોલ કરનાર શિલ્પા શિંદેની નેટવર્થ 18 કરોડ રુપિયા છે.

2 / 7
આસિફ શેખ: વિભૂતીજીના નામથી ફેમસ એક્ટર આસિફ શેખની નેટવર્થ 5 મિલિયન ડોલર છે.

3 / 7
સૌમ્યા ટંડન: શોમાં ગૌરી મેમ બનીને દિલ જીતનાર સૌમ્યાની એક એપિસોડની ફી લાખોમાં છે. અનીતા ભાભી ઉર્ફ સૌમ્યા ટંડનની નેટવર્થ 5 મિલિયન ડોલર છે.

4 / 7
રોહિતાશ ગૌડ :રિપોર્ટ મુજબ તિવારીજી ઉર્ફ એક્ટર રોહિતાશ ગૌડની નેટવર્થ પણ 5 મિલિયન ડોલર છે.

5 / 7
નેહા પેંડસે :અનીતા ભાભી બનીને દિલ જીતનાર એક્ટ્રેસ નેહા પેંડસેની નેટવર્થ 5 મિલિયન ડોલર છે.

6 / 7
વિદિશા શ્રીવાસ્તવ: રિપોર્ટ મુજબ નવી અનિતા ભાભી બનીને દિલ જીતનાર એક્ટ્રેસ વિદિશા શ્રીવાસ્તવ 55 હજાર ફી ચાર્જ કરે છે.

7 / 7
Follow Us
g clip-path="url(#clip0_868_265)">