Ravi Teja Family Tree : એક એવો અભિનેતા જે આજ સુધી કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાયા નથી, સાઉથના માસ રાજાના પરિવાર વિશે જાણો

સિનેમા જગતમાં માસ મહારાજા તરીકે જાણીતા રવિ તેજા (Ravi Teja ) તેમના અંગત જીવનની બાબતમાં છુપાયેલ રૂસ્તુમ છે. તેના ચાહકો પણ તેના પરિવાર વિશે વધારે જાણતા નથી. સાથે જ તેની પત્ની કલ્યાણી પણ સોશિયલ મીડિયાથી દુર રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 12:18 PM
  તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમિતાભ કહેવાતા સુપરહિટ અભિનેતા રવિ તેજાની, જેમના અભિનયથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. રવિએ અત્યાર સુધી 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રવિનો જન્મ 26 જાન્યુઆરી 1968ના રોજ આંધ્ર પ્રદેશના જગમપેટ્ટામાં થયો હતો. તેમનું પૂરું નામ રવિશંકર રાજુ ભૂપતિરાજુ છે. રવિએ 1990 માં આવેલી ફિલ્મ 'કર્તવ્યમ' માં સહાયક કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી,

1 / 6
સાઉથ ઇન્ડસ્ટ્રીની એક્શન ફિલ્મો હોય કે કોમેડી હોય કે થ્રિલર હોય, રવિ તેજાએ દરેક પ્રકારની ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. તેણે માત્ર પ્રાદેશિક સ્તરે જ ચાહકોના દિલ જીત્યા નથી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાનો જાદુ જાળવી રાખ્યો છે. રવિ તેજાની ન સાંભળેલી વાતો જાણવા ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં અમે તમને તેમના પરિવાર વિશે જણાવીશું

2 / 6
 રવિ તેજાને 2 ભાઈઓ ભરત રાજુ અને રઘુ રાજુ છે. જેમાંથી ભરત રાજુનું અવસાન થઈ ચૂકયું છે.રવિ તેજાનો જન્મ 26મી જાન્યુઆરી, 1968ના રોજ રાજ ગોપાલ રાજુ અને રાજ્ય લક્ષ્મી ભૂપતિરાજુને ત્યાં થયો હતો. તેમના પિતા આંધ્ર પ્રદેશના જગ્ગમપેટા ગામમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા હતા.

3 / 6
 રવિ તેજા એક વર્ષમાં લગભગ 12 થી 13 કરોડની કમાણી કરે છે.  રવિ તેજા ઘણી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે.

4 / 6
રવિ તેજાને 2 ભાઈઓ ભરત રાજુ અને રઘુ રાજુ છે. જેમાંથી ભરત રાજુનું અવસાન થઈ ચૂકયું છે.  કલ્યાણી રવિ તેજાના મામાના સંબંધી છે. રવિની માતાએ વિચાર્યું કે કલ્યાણી તેના પુત્ર માટે પરફેક્ટ છે. તેમના એરેન્જ્ડ મેરેજ થયા. તમને જણાવી દઈએ કે 26 મે, 2002ના રોજ બંનેએ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં લગ્ન કર્યા હતા અને બંને ખુશહાલ જીવન જીવી રહ્યા છે.

5 / 6
 તમને જણાવી દઈએ કે રવિ અને કલ્યાણીને બે બાળકો છે, એક પુત્રી મોક્ષંદા અને એક પુત્ર મહાધન છે.કલ્યાણીની વાત કરીએ તો તે આંધ્ર પ્રદેશના વિજયવાડાની છે અને હવે તેલંગાણામાં રહે છે. તમને જણાવી દઈએ કે રવિ તેજા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તે કલાકારોમાંથી એક છે, જેનું નામ ક્યારેય કોઈ અભિનેત્રી સાથે જોડાયું નથી. આ જ કારણ છે કે રવિ આજ સુધી કોઈપણ પ્રકારના વિવાદમાં ફસાયા નથી.

6 / 6
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">