કરિના કપુરના પતિ સૈફ અલી ખાન પર છરી વડે હુમલો, રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસી ચોરે 6 વખત હુમલો કર્યો

21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં જન્મેલી કરીના કપૂર (Kareena Kapoor) ઇન્ડસ્ટ્રીની ખૂબ જ પ્રતિષ્ઠિત અભિનેત્રીઓની યાદીમાં આવે છે. તેના ફેમસ થવાનું એક કારણ એ છે કે તે કપૂર પરિવારની છે.કરીના અને સૈફની લવ સ્ટોરી 2005માં શરૂ થઈ હતી. તો ચાલો આજે કરિનાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 16, 2025 | 9:24 AM
કપૂર પરિવારની શરૂઆત પૃથ્વીરાજ કપૂરથી થઈ હતી. તેણે રામશર્ણી મહેરા સાથે લગ્ન કર્યા. તેમને ચાર બાળકો હતા રાજ કપૂર, ઉર્મિલા કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર. રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા અને આ લગ્નથી તેમને પાંચ બાળકો થયા રણધીર કપૂર, રિતુ કપૂર, ઋષિ કપૂર, રીમા કપૂર અને રાજીવ કપૂર.સૌથી મોટો પુત્ર રણધીર કપૂર છે, જેણે પ્રખ્યાત અભિનેત્રી બબીતા ​​સાથે લગ્ન કર્યા હતા. રણધીર અને બબીતાને બે દીકરીઓ છે  કરિશ્મા કપૂર અને કરીના કપૂર. આ બંનેએ બોલિવુડમાં સારી ઓળખ બનાવી છે.

1 / 9
કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર, 1980ના રોજ મુંબઈમાં થયો હતો. સિનેમા જગતના પ્રથમ પરિવારની આ પ્રિય પુત્રીનું  ઉપનામ બેબો છે. તેમના પિતા રણધીર કપૂર અને માતા બબીતાએ પણ પોતાના અભિનયથી ફિલ્મ જગતને રોશન કર્યું હતું. કરીના કપૂરની ફિલ્મી સફર વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી'થી શરૂ થઈ હતી. તે રેફ્યુજીમાં અભિષેક બચ્ચન સાથે કાસ્ટ કરવામાં આવી હતી.

2 / 9
 અંગત જીવનની વાત કરીએ તો કરિશ્મા કપૂરે દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, જોકે હવે સંજય અને કરિશ્માના છૂટાછેડા થઈ ગયા છે. કરિશ્મા કપૂરને બે બાળકો છે સમાયરા કપૂર અને કિયાન રાજ. રણધીર કપૂરની નાની પુત્રી અને અભિનેત્રી કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે - તૈમૂર અને જેહ.

3 / 9
કરીના કપૂર ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે જેની લવ લાઇફ હંમેશા ચર્ચામાં રહી છે. શાહિદ કપૂર હોય કે તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રીના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. કરીના ઉર્ફે બેબો શાહિદ કપૂર સાથે લગભગ પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતી. પરંતુ, આખરે તેમના સંબંધોમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેઓ એકબીજાથી અલગ થઈ ગયા. આજે, બંને પોતપોતાના જીવનમાં પોતપોતાના જીવનસાથી સાથે ખૂબ ખુશ છે.

4 / 9
અમૃતાથી છૂટાછેડા બાદ સૈફે કરીના કપૂરને પોતાના જીવનમાં સામેલ કરી હતી. સૈફે બેબોને ઘણી વખત પ્રપોઝ કર્યું હતું પરંતુ તે સહમત ન હતી.

5 / 9
કરીના પણ સૈફને પસંદ કરતી હતી પરંતુ તે ઉંમરના તફાવત અને કરિયરને લઈને મૂંઝવણમાં હતી. કરીનાએ સૈફના પ્રપોઝને ત્રણ વખત ફગાવી દીધો હતો. પરંતુ ચોથી વખત સૈફે કરીનાને તે જ જગ્યાએ પ્રપોઝ કર્યું જ્યાં તેની માતા શર્મિલા ટાગોરને તેના પિતા નવાબ પટૌડીએ પ્રપોઝ કર્યું હતું. સૈફે કરીનાને લવ સિટી એટલે કે પેરિસમાં ચર્ચની સામે ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. આ વખતે બેબો સૈફના પ્રેમને નકારી શકી નહીં. 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સૈફીનાએ 2012માં લગ્ન કર્યા હતા.

6 / 9
 સૈફે કરીના સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા સૈફે અભિનેત્રી અમૃતા સિંહના પ્રેમમાં પડ્યો હતો. અમૃતા તેમના કરતાં ઉંમરમાં મોટી હોવા છતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. પ્રેમમાં ગળાડૂબ સૈફે 1991માં અમૃતા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો સારા અને ઈબ્રાહિમ છે. બંનેએ વર્ષ 2004માં અલગ થવાનો નિર્ણય લીધો.

7 / 9
લગ્ન પહેલા કરીના અને સૈફે 'LOC કારગિલ', 'ઓમકારા', 'ટશન', 'કુર્બાન' અને 'એજન્ટ વિનોદ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.આલિયા ભટ્ટ કરીના કપૂરની ભાભી છે. આલિયાએ રણબીર સાથે લગ્ન કર્યા છે. કરીના અને રણબીર બંને કઝીન છે.

8 / 9
પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી, કપૂર પરિવારના 25 કલાકારો બોલિવૂડનો ભાગ બની ચૂક્યા છે, તેથી આ પરિવારનું નામ ગિનિસ બુકમાં નોંધાયેલું છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">