AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા કેવી રીતે બની Kiara Advani, 5 વર્ષની ઉંમરે એક જાહેરાતથી તેની કારકિર્દીની શરૂઆત કરી

અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani)એ થોડા જ સમયમાં ચાહકોમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેની કારકિર્દીમાં પણ આગળ વધી રહી છે. પરંતુ આજે દુનિયા તેમને જે નામથી ઓળખે છે તે તેમનું અસલી નામ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:54 AM
Share
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2023માં ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. કિયારા અડવાણી લગ્ન પછી 31 જુલાઈ 2023 ના રોજ તેનો પહેલો જન્મદિવસ ઉજવી રહી છે

1 / 5
અભિનેત્રી 31 જુલાઈ, 2023 ના રોજ તેનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે, કિયારાએ 2 વર્ષની ઉંમરથી એક્ટિંગ શરુ કરી હતી. તે એક જાહેરાતમાં જોવા મળી હતી. શું તમે અભિનેત્રી વિશે જાણો છો કે તેનું નામ કિયારા નથી પરંતુ કિયારાનું સાચું નામ આલિયા છે. હા, આજે ભલે તેને કિયારાના નામથી લોકપ્રિયતા મળી હોય પરંતુ તેનું અસલી નામ આલિયા અડવાણી છે.

2 / 5
 જ્યારે કિયારા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે સલમાન ખાને તેને તેનું નામ બદલવાનું સૂચન કર્યું હતું. કારણ કે આલિયા ભટ્ટ આ નામથી જ ડેબ્યુ કરી ચૂકી છે. એટલા માટે સલમાન સહિત ઘણા લોકોએ તેને નામ બદલવાની સલાહ આપી હતી.

3 / 5
આ પછી અભિનેત્રીએ પોતાનું નામ બદલીને કિયારા કરી દીધું. તેનું નામ પ્રિયંકા ચોપરાની 2010 માં આવેલી ફિલ્મ અંજના અંજાનીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાનું નામ પણ કિયારા હતું. કિયારાએ આ નામને પોતાના પ્રોફેશનલ નામ તરીકે પસંદ કર્યું છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, વર્ષ 2023 કિયારા અડવાણી માટે ખૂબ જ ખાસ હતું. તે જ વર્ષે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. હવે તે સાઉથની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે ( photo credit- @kiaraaliaadvani)

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

g clip-path="url(#clip0_868_265)">