AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડપતિ બિઝનેસમેન સાથે કર્યા હતા લગ્ન , 3 વર્ષ બાદ છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી

હંસિકા મોટવાની ફિલ્મી દુનિયામાં જાણીતું નામ છે. પંરતુ તે હાલમાં ફિલ્મો દુનિયામાં વધારે એક્ટિવ નથી પરંતુ તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેના છુટાછેડાની ચર્ચાઓ ચાલી રહી હતી. જેના પર અભિનેત્રીના પતિએ હવે મૌન તોડ્યું છે.

| Updated on: Aug 04, 2025 | 2:09 PM
Share
 હંસિકા મોટવાની ગ્લેમરની દુનિયામાં હંમેશા ચર્ચાનો વિષય બની છે. તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટ ફિલ્મી દુનિયામાં પગ રાખ્યો હતો. સમયની સાથે લોકો વચ્ચે પોપ્યુલર મળતી ગઈ છે.

1 / 7
હંસિકા હંમેશા પોતાની પર્સનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તે અનેક વખત વિવાદોમાં પણ રહી ચૂકી છે. હાલમાં અભિનેત્રીના લગ્નમાં ભંગાણને લઈ વાતો ચાલી રહી છે.

2 / 7
 હંસિકાએ વર્ષ 2022માં સોહેલ ખટૂરિયા સાથે લગ્ન કર્યા હતા.પરંતુ છેલ્લા 2 વર્ષથી તે પોતાના પતિની સાથે નહી પરંતુ પોતાની માતા સાથે રહે છે. જેના કારણે બંન્નેના છુટાછેડાની ચર્ચા સોશિયલ મીડિયા પર ફેલાય રહી છે.

3 / 7
હવે અભિનેત્રીના પતિએ આ અફવા પર મૌન તોડ્યું છે. એક મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું આ બિલકુલ ખોટી વાત છે પરંતુ હજુ સુધી હંસિકાએ આ મામલે કાંઈ પણ કહ્યું નથી.

4 / 7
રિપોર્ટ મુજબ હંસિકા લગ્ન બાદ પોતાના પતિ સોહેલ અને તેના માતા-પિતા સાથે રહેતી હતી પરંતુ બાદમાં તે બિલ્ડિંગમાં શિફ્ટ થઈ હતી પરંતુ બાદમાં અભિનેત્રીએ પોતાની માતા સાથે રહેવા લાગી હતી.

5 / 7
અનેક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે, પોતાના પતિના પરિવાર સાથે સારા સંબંધો રહ્યા નથી. પરંતુ સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિની સાથે ફોટો શેર કર્યા નથી.

6 / 7
હંસિકા અને સોહેલના લગ્ન બાદ અભિનેત્રીને લઈ વાતો ચાલી રહી હતી. સોહેલના પહેલા લગ્ન હંસિકાના મિત્ર સાથે થયા હતા પરંતુ બાદમાં બંન્નેએ છુટાછેડા લીધા બાદ હંસિકા સાથે લગ્ન કર્યા હતા

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

g clip-path="url(#clip0_868_265)">