પર્પલ ટ્રાન્સપરન્ટ સાડીમાં જાહ્નવી કપૂરે આપ્યા કિલર પોઝ, જુઓ તસવીરો

જાહ્નવી કપૂર ટ્રાન્સપરન્ટ સાડીમાં અપસરા જેવી જેમ સુંદર લાગી રહી છે. ચાહકો તરફથી આ તસવીરોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સુંદર અભિનેત્રી જાહ્નવી કપૂરે ફરી એકવાર પોતાના પરંપરાગત લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.

| Updated on: Oct 28, 2023 | 11:06 PM
આ તસવીરોમાં જાહ્નવી કપૂર પર્પલ ટ્રાન્સપરન્ટ રંગની પારદર્શક સાડીમાં અપસરા જેવી  સુંદર લાગી

1 / 5
તસવીરોમાં જાહ્નવી કપૂર અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

2 / 5
જાહ્નવી કપૂરે તેના આ લુકને ઇયરિંગ્સ અને નાની બિંદી વડે લુક પૂર્ણ કર્યો છે.

3 / 5
જાહ્નવી કપૂર તેની સ્માઇલ વડે ચાહકોના દિલ જીતી લેતી હોય છે.

4 / 5
ગ્લોસી મેકઅપ સાથે જાહ્નવીએ કેમેરાની સામે ઘણા અદ્ભુત પોઝ આપ્યા છે.

5 / 5
Follow Us:
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ

બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ

તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી

ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી

કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video

ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી

ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત

APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત

અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">